________________
વંદન, સ્તવન વગેરે ધર્મ ક્રિયાઓ કરે છે ને પછી કરી, ધંધે, ખાવું પીવું વિષયસેવન વગેરે સાંસારિક કાર્યોમાં મગ્ન થઈ જાય છે વળી પાછો ઘેડે સમય પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે કરે છે. આ સ્થિતિનું નામ ધર્મધ્યાન નહિ પરંતુ ભદ્રધ્યાન છે.
દેવપૂજા, પાત્રદાન, વ્રત, તપ આદિથી બંધ માનીને તેને હેય – છોડવા ગ્ય– બતાવવાવાળા સૂરમ દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો સમ્યકદષ્ટિની પણ કોટિમાં આવતા નથી તે પણ પરતેષન્યાયથી તેમને પાંચમા ગુણસ્થાનવતી અથવા દેશવત ખેંચતાણ કરીને માની શકાય છે.
પાંચમા ગુણસ્થાનમાં તે શું? છઠા ગુણસ્થાનમાં પ્રમત્ત વિરતમાં પણ એટલે કે દિગંબર જૈન મુનિને પણ ધર્મધ્યાન ખરેખર નહિ પણ ઉપચારથી માનવામાં આવ્યું છે.
શ્રી ૧૦૮ દેવસેન આચાર્ય મહારાજ શ્રી. ભાવસંગ્રહમાં એજ કહે છે - मुक्ख धम्मभ्याण उत्तं तु पमायविरहिए टाणे । देसविगए पमत्त उवयारेणेब णायब्बं ॥३७१ ।। આવી પરિસ્થિતિમાં જ્યાં ધર્મધ્યાન નથી તેવા સંજોગોમાં કરેલ ધર્મ સાધન અગર ધર્મચિંતન જેને આચાર્ય ભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com