________________
૨૭
ને ઉપકાર માની તેને નમસ્કાર કરે પણ કુંદકુંદાચાય ને નમસ્કાર ન કરે ને તે વચનામાં તે અચાય ને તે કારણ ન માને તેને મુખતાની પરાકાષ્ઠા કહ્યા વિના બીજું શું કહેવું?
ધધ્યાન અને ભદ્રધ્યાન
-
મુખ્યત :- ધર્મ ધ્યાન અપ્રમત્તવિરત નામના સાતમા ગુણસ્થાનમાં જ કયું છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં તેા ઉપચારથી ધર્મ ધ્યાન છે તેમ સમજવું. ” તે પછી દેવપૂજા, પાત્રાન, વ્રતતપાદિને મધ માનીને ચાલનારા અને તેને હુંય બતાવનારાઓમાં સમ્યગ્દર્શન કે ધર્મધ્યાન કયાંથી હાય? આજકાલ જીવા ભાગ પ્રધાન ખની ગયા છે ધર્મચિંતન તેા માત્ર પ્રસ`ગોચિત જ હાય છે એટલે ભાગ તરફ વધુ લક્ષ હાવ થી પુણ્યાનુબંધી પુણ્યદાતા ધર્મધ્યાન તેમને હાતું નથી પણ તે ભદ્રધ્યાન છે. શ્રી. ભાવસ ંગ્રહ ૩૬૫મા શ્લેક તેજ વાત કહે છે.
भद्दस्त लक्खणं णधम्मं चिंतेइ भोगपरिक्को । चितिय धम्मं सेवइ पुणरबि भए जहिच्छाए || ३६ ||
જ્યાં મનુષ્ય ભાગોથી છુટીને ધનુ ચિંતન કરી લે છે. ને પાટે ફરી ઈચ્છાનુસાર વિષય ભાગોમાં મગ્ન થઈ જાય છે ત્યાં ધર્મચિંતન કે ધર્મધ્યાન નહિ પણ ભદ્રધ્યાન છે. તેમ સમજવુ,
વર્તમાનમાં મેટા ભાગના ધર્માત્મા કહેવરાવવાવાળાએની આ સ્થિતિ છે થ્રેડો વખત સામાયિક, પૂજા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com