________________
ધ્યાન કહે છે તેને મે નું કારણ માનવું કે નહિ ? કો એ કહયું છે કે માનવું કારણ કે જેટલા અંશોમાં ધર્મચિંતન છે તેટલાં અંશેમાં સંવર નિર્જરા અને મોક્ષનું કારણ છે અને જેટલાં અંશોમાં વિષય ગ રૂપ પ્રવૃત્તિ છે તેટલા અંશેમાં આશ્રવ, બંધ અને સંસારનું કારણ છે.
શ્રાવકને ધમ દેવપૂજા, દાન, દેશવ્રતાદિરૂપ છે અને મુનિને ધર્મ મહાવ્રતાદિ રૂપ છે. એટલે આ ધર્મ છે અને ધર્મ સદાયે સુખનું અર્થાત્ મેક્ષનું કારણ છે – અસુખ યાને સંસારનું કારણ નથી આજ વાત આત્માનું શાસનના ૨૦ મા શ્લોકમાં શ્રી ગુણભદ્રાચાર્ય મહારાજ કહે છેઃधर्म : सुखस्य हेतुः हेतुन विरोधकः म्वकायस्य । तस्मात् सुखभंगभिया माभूधर्मस्य विमुखस्ताम् ॥२०॥
ધર્મ સુખનું કારણ હોય છે. કારણ કદીએ પિતાના કાર્યનું વિરોધી હેતું નથી માટે હે ભવ્ય! તું સુખ ભંગ થવાના ભયથી ધર્મથી વિમુખ મા બન.” વળી કહે છે : જેમ ખેડૂત બીથી અનાજ મેળવે છે તેનાથી ધનવાન થ ય છે ફરી અનાજ મેળવવા માટે બી બચાવે છે જે દ્વારા ગ્નાજ મેળવીને તે ભેગવે તેમ ધર્મથી સુક-સંપદા વૈભવ મેળવે ને તે ધર્મ સાધતાં સાધતાં ભેગવવું.” અહીં આચાર્ય ધર્મને પુણ્યની જગ્યાએ જ વાપરે છે. આગળ “ પુણ્ય કુરુશ્વ આદિ શ્લોકોમાં આજ વાત બતાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com