________________
પુણ્યથીજ ધી ચાલે છે.
ધમ તીર્થ ના પ્રવર્તક તીર્થંકર ભગવાનજ છે તે સુનિણીત અને નિર્વિવાદ છે. જેટલા શ્રુતકેવળી થયા અને થશે તે બધાયે ધર્મતીને ઉજ્જવલ કરનાર હતા અને હુશે. ધર્મતીર્થના પ્રવર્તક નથી હેાતા. ધમતીથ સંચાલક તે માત્ર ભગવાન તીર્થંકર જ હાય છે અને તીર્થંકર નામક પ્રકૃતિ નામકર્મની ૯૩ પ્રકૃતિમાંથી એક પુણ્ય પ્રકૃતિ છે.
કર્મીના મુખ્ય આડ પ્રકારે છે ને તેના ૧૪૮ ઉત્તર ભેદ છે જેમાં ૧૦૬ પાપ પ્રકૃતિએ અને ૪ર પુણ્ય પ્રકૃતિએ હોય છે. આ ખેતાલીસ પૈકી તી કરનામ પ્રકૃતિ પરમાત્કૃષ્ટ છે અને જેના ખધ કેવળી કે શ્રુતકેવળી સમક્ષ જ પડે છે. આ કેવળી કે શ્રતકેવળી તીર્થંકર નામ પ્રકૃતિના બંધમાં બાહ્ય નિમિત છે છતાં ધર્માંતી ના પ્રવક નથી. તીર્થંકર પ્રકૃતિના બંધ કરનારના સંસારનું કલ્યાણું કરવાના એવા તીવ્રતમ ઉત્સુકતાભર્યો પરિણામ હોય છે કે તે ઇચ્છે છે કે મને રત્નત્રયની પ્રાપ્તિ થાય જેથી સ ંસારનું કલ્યાણ કરી શકું. આ મહાન અને પ્રશસ્ત સત્ર ભાવથી જ તીથ કર પ્રકૃતિને અંધ પડે છે અને પરખૈધય સપન્ન મહાવિભૂતિ ધારી તીર્થંકર અનીને ધમતી પ્રવર્તાવે છે. આ કાળના ૨૪ ની કરા થયા ને સૌએ એ પરમ ઉપકારી ધર્મતીર્થ નભાવ્યું છે જો આ મહાપુરુષોએ આવુ. મહાનપુણ્ય ન ખાંધ્યું હત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com