________________
કરે છે. જે ભૂતાર્થ અર્થાત દ્રવ્યષ્ટિથી વિમુખ છે એટલે કે પર્યાય વિમૂઢ છે તે બધા પ્રાયઃ સંસારમાં ભ્રમણ કરે છે
આજ શ્રી. ૧૦૮ અમૃતચંદ્ર આચાર્યો સમયસર ગાથા પદની ટીકામાં કથાન: રિપાકાત
વ્યવહાર નયને પર્યાય આશ્રિત બતાવે છે અને નિશ્ચય નયને દ્રવ્યાશ્રિત બતાવ્યો છે કાલિક સતને અર્થાત દ્રવ્યને ભુતાથ કહયું છે, કાલિક સત્ય નથી અર્થાત પર્યાયને અભુતાર્થ કહ્યું છે. અહીં અભુતાને અર્થ ખોટો જ એમ નથી. આ
પૂજા, દાન વગેરે કરવાવાળે આત્મા અને શરીરને ભન્ન જાણે છે. અને દેખે છે તેથી તે તે વિતરાગ પરમાત્માની પૂજા કરે છે અને પિતાની સંપત્તિ તરફનો મેહ એ છે કરી તે બીજાઓને દાન તરીકે આપે છે. આત્મામાં આવ્યુ દર્શન અંશે પણ પ્રગટ થયા વિના કોણ ભગવાનની પૂજા કરશે? ધનદૌલતની અનિત્યતા-ચંચળતાનું જ્ઞાન થયા વિના કેણું દાન આપશે ? જેઓ પોતાને સમ્યકદષ્ટિ કહે છે અને માને મનાવે છે અને છતાં ભગ- 1 વાનની પૂજા-ભક્તિ તથા દાનાદિને હેય ગણવે છે તેઓ પૂજા કરે-કરાવે છે, મંદિર બનાવે-બનાવરાવે છે, પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરે કરાવે છે. તે માત્ર બાહ્ય લેક છે. દેખાડ પુરતું છે, કેમકે અંતરંગમાં તેમણે તેને હેય માની રાખ્યું છે.
*
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com