________________
ભેદવિજ્ઞાન એટલે આત્મા અને શરીરને જુદાં માન તેવા જ્ઞાનથી રહિત એટલે કે બંનેને એક માનવાવાળાને અવહાર બધેજ અપ્રસ્ત વ્યવહાર છે અને તેજ હેય છે અને જ્ઞાનીઓએ તેને હેય ગયો છે. તેથી આવા અપ્રશસ્ત વ્યવહારીને ઉપદેશ લાભકારી નથી અને તેને દેશના આપવા નિષેધ ગણી છે. આજ વાત આચાર્યો હેક ૬માં જણાવી છે.” अबुघस्य बोधनार्थ मुनीश्वरा देशयत्यभूतार्थम् । व्यवहार मेव केवलमवैति यस्तस्य देशना नास्ति ॥६॥
તીર્થકર ભગવાને અજ્ઞાનીઓને સમજાવવા માટે અધૂતાર્થ અર્થાત્ પર્યાયનયથી વ્યાખ્યાન કર્યું છે. જે ગાત્ર અપ્રશસ્ત વ્યવહારમાં જ રચ્યા પચે છે પર્યાય વિમુદ્ર છે એવા જીવોને વ્યવહાર અર્થાત પર્યાય નયથી ઉપદેશ ન આપવો જોઈએ અહીં દેશનાયાને ઉપદેશ એટલે સમ્યક ચારિત્રને ઉપદેશ તેવો અર્થ છે. માજીવ પર સિt wથા મારવારિકા ન व्यवहार एवहि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य ॥७॥
વળી જેણે કદી સિંહ જ નથી તેને તે સિંહ આકાર વિલા જ સિંહ છે જ્યાં સુધી તેણે સાચે સિંહ જે નથી. તે જ પ્રમાણે જેણે જયાં સુધી ભૂતા નિશ્ચયન બોધ પ્રાપ્ત કર્યો નથી ત્યાં સુધી તેના માટે વ્યવહાર ભૂતાર્થ યાને નિશ્ચય છે. આજ વાત વધુ સ્પષ્ટતાથી આઠમા શ્લોકમાં જણાવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com