________________
( ૫ )
હોવાથી મંડળ તરફથી આવાં પુસ્તકોની પ્રસિદ્ધિ માટે એક “પુસ્તકપ્રસિદ્ધિફંડ”
નીજના કરવામાં આવી છે તે અમે આશા રાખીએ છીએ કે આ નગરના તેમજ પરદેશના ઔદાર્યશીલ સનાતની સજીને પોતપોતાની શક્તિ અનુસાર આવાં પરોપકારી કાર્યોમાં એક સારી દ્રવ્યની રકમ અર્પણ કરવા જરૂર કૃપા કરશે અને તેમનાં મુબારક નામે પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં અાવશે.
સંયુકત મંત્રીઓ, વિક્રયાબ્દ. ૧૯૮૪. દિતીય ! રાજા છે.અકાલ માહ. શ્રાવણ શુકલપક્ષ પ્રતિપદા છે
નાનાલાલ કાળીદાસ પંડયા. ગુરૂવાર તા. ૧૬-૮-૨૮
છગનલાલ ગારીશંકર પંડયા.
5 છગનલાલ માણેકલાલ બક્ષી. શ્રી સનાતનધર્મ પ્રવર્તકમંડળ, ભાવનગર,
| વિજ્ઞાન दृष्टं किमपि लोकेऽस्मिन्न निर्दोष न निर्गुणम् । आवृणुध्वमतो दोषान्विवृणुध्वं गुणान्बुधाः ॥ गुणदोषौ बुधो गृहन्निन्दुश्वेडाविवेश्वरः । शिरसा श्वाघते पूर्व परं कंठे नियच्छति ॥
ના
- - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com