________________
॥ आशीर्वचनम् ॥ सर्वे वै मनुजा भवंतु सुखिनो ह्येश्वर्ययुक्ताः सदा पूर्णाराग्यसमन्विता नयपरा दीर्घायुषः श्रीयुताः । सद्धर्माचरणे सदैव निरता धैर्यानुकंपान्विताः
सत्यक्षांतिविवेकदानविमलाचारप्रभासंयुताः ॥ અર્થ –સર્વ મનુષ્યો નિરંતર સુખી, ઐશ્વર્યયુક્ત, પૂર્ણ આરોગ્યવાન, નીતિપરાયણ, ચિરંજીવી, ધનાઢય, સદ્ધર્મનું અનુષ્ઠાન કરવામાં સર્વદા तत्५२. धैर्यधर, ध्यागु, सत्यवाही, क्षमावान, विवी, वानरायण, શુદ્ધઆચારનિક તથા તેજસ્વી થાઓ.
श्रीसनातनधर्मस्यप्रवृत्तिकारिमंडल-। मंत्रिणधुनिलालस्य छोटालालांगजस्य वै ॥ ब्रह्मवर्णाभिजातस्य बोहावटंकधारिणः ।
एवं शुभाशिषः संति समस्तपुरुषान्प्रति ॥ .
અર્થ –એ પ્રમાણે શ્રીસનાતનધર્મપ્રવર્તક મંડળના મંત્રી, બ્રાહ્મગવત્પન્ન. ચુનીલાલ છોટમલાલ બેહરાને સર્વ મનુષ્યપ્રતિ શુભ આશીર્વાદ છે.
ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरंगैस्तुष्टुवा सस्तनूभियशेम देवहितं यदायुः।
અર્થ:– યજન કરવા યોગ્ય દેવ ! કાન વડે અમે કલ્યાણને સાંભળીએ, નેત્રોવડે અમે કલ્યાણને જોઈએ અને દઢ અંગે તથા શરીરે વડે સ્તવન કરતા છતા અમે દેવે નિર્માણ કરેલું જે આયુષ छतेने पाभीये. इति शिवम्. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com