________________
( ૭૭ )
વેદોનું અપ્રમાણપË, ઋષિમુનિપ્રોકત વચનેાની નિંદા અને સસ્થાને અવ્યવસ્થા આ સર્વે પેાતાનાં નાશનાં કારણેા છે. વર્તમાન દુષ્ટ, દુધટ તથા દુસ્તર સમયમાં જનસમાજની સ્થિતિ ઉપરનાં ઋષિમુનિપ્રોકત પ્રમાણવચનેાના આપણને યથા સાક્ષાત્કાર કરાવી રહી છે જેથી ભારતવાસી હિંદુ પ્રજાને ઉપર દર્શાવેલ શાસ્ત્રવચનાનુસાર થતા નાશ અટકાવવા માટે ઉપરોક્ત આશ્વાનને તમા અત્યંત હપૂર્વક વિના વિલએ સ્વીકારી લઇ તેને ચેાગ્ય લિખિત પ્રત્યુત્તર દિન એકમાં સત્વર આપશે। એવી આશા છે, કારણ કે આ રીતે ધર્મની હાની અને ક્રમે ક્રમે અધર્મીની વૃદ્ધિ થતાં પ્રજાને બહુ બહુ દારૂણ દુ:ખ સહન કરવું પડેછે. મનુમહારાજે સ્પષ્ટ લખ્યું છે કેઃ
धर्म एव हतो हंति धर्मो रक्षति रक्षितः । तस्माद्धर्मो न हंतव्यो मानो धर्मो हतोऽवधीत् ॥
ધને જો આપણે હણીએ તે તે ખચીત આપણને હણે છે અને ધર્મનું જો આપણે રક્ષણ કરીએ તે તે આપણું રક્ષણ કરે છે માટે હણેલા ધર્માં અમારા નાશ ન કરે, એમ જાણીને ધને! નારા કરવા નહિં.
नाधर्मवरित लोके सद्यः फलति गौरिख । शनैरावर्तमानस्तु कर्तुर्मूलानि कृन्तति ॥
ભૂમિમાં વાવેલુ બીજ જેવી રીતે તત્કાલ ફળ આપતું નથી તેવી રીતે આ જગતમાં અધમ પણ તે કરતાંની સાથેજ ફળ આપતા નથી કિંતુ જેમ ખીજ ધીરે ધીરે અંકુરરૂપ થઈને ફાલે છે અને પછી ફળ આપેછે તેમ અધ પણ ધીરે ધીરે વૃદ્ધિ પામીને અધમ કરનારનાં મૂળને કાપી નાંખે છે. શ્રીમવેદવ્યાસ લખે છે કેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com