________________
(૭૮)
माधर्मः खड्गमुद्यम्य शिरः कृतति कस्यचित् ।
अधर्मबलमेतावद्विपरीतार्थदर्शनम् ॥ અધર્મ તરવાર ઉગામીને કેાઇનું મસ્તક કાપતે નથી, અધર્મનું એવું બળ છે કે અધર્માચરણ કરવાથી સર્વત્ર વિપરીતાર્થ જ દૃષ્ટિગોચર થાય છે. દષ્ટાન્ત તરીકે તમારા તથા તમારાજ અનુયાયી દેશનેતાઓના અભિપ્રાયોમાં પરસ્પર મહાન મતભેદ, હીંદુ મુસલમાનનું એક્ય સાધતાં લાખ હીંદુઓને મુસલમાનોના હાથથી સંહાર તથા દેવમંદિરોને નાશ, અધર્મ માર્ગથી ચાલીશ લાખ અંત્યજોને સ્વપક્ષમાં લઈ મિત્રરૂપ બનાથતાં ચોવીસ કરોડ ચુસ્ત સનાતનીઓનું વિરૂદ્ધ પક્ષમાં ખડા થઈ જઈ કટ્ટા શત્રુરૂપ બનવું, વિદેશી કાપડને બહિષ્કાર કરી સર્વત્ર ખાદી પ્રચારના પ્રયાસમાં તે બંને પ્રકારની કાર્યસિદ્ધિ તે થઈ નહિ, કિંતુ આપણું અને આપણાજ લાખો હિંદુ કાપડના વ્યાપારી ભાઈઓની પેઢીઓની પાયમાલી થવી ઈત્યાદિ ઈત્યાદિ.
આ રીતે અસ્પૃશ્યસ્પર્શથી વિવેકબુદ્ધિ કેવલ નષ્ટભ્રષ્ટ થઈ જતાં પરોપકારક જીવન વ્યતીત કરનાર નિર્દોષ ત્રિકાલદર્શી ઋષિમુનિઓને શયતાન કહી તેમજ હિંદુઓના પવિત્ર મંદિરમાં અંત્યજોને ઘુસાડવા અને હિંદુઓના પવિત્ર જલાશને અંત્યજત્પર્શથી અપવિત્ર બનાવવા ઈત્યાદિ શાસ્ત્રવિરૂદ્ધ ઘેર અનાચારને સંપૂર્ણ ઉત્તેજન આપી, ગાંધીજી પિતે કાયિક, વાચિક તથા માનસિક હિંસાધારા લાખો તથા કરોડો ધર્માભિમાની હિંદુઓની પવિત્ર લાગણીને પારાવાર રીતે અસહ્ય દુઃખ આપી રહેલ છે, જેને સાક્ષી કેવલ અંતર્યામી જગદીશ્વર પિોતે જ છે. તેથી ભારતવર્ષની સમસ્ત પ્રજાની જાહેર જાણ માટે અત્ર સ્થલે સ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com