________________
( ૫૭)
કહેછે; અને તેજ ‘‘પડતા” “સમદર્શિન:” હોઇ શકેછે, અન્ય નહિ. બ્રાહ્મણ અને ભગીની એક્તા માનનારા પુરૂષો પૈકી એકપણ પુરૂષ ઉપર દર્શાવેલ “પંડિત”ના લક્ષણની કાર્ટિમાં આવી શકશે ખરા ? આ પ્રશ્ન પણ સહજ ઉપસ્થિત થતાં તેને પ્રત્યુત્તર આપણને નકારમાંજ મળશે, એ વાત નિ:શંક છે. ઉપર દર્શાવેલ શ્લોકના પ્રમાણથી બ્રાહ્મણ અને ભગીની એકતા સિદ્ધ કરનાર “ પંડિત ” અર્થાત્ “ બ્રહ્મદર્શી પુરૂષ-સમજોદ્રામાંચનઃ ॥ “જેને માટીનું ઢે, પત્થર અને સાનુ એ સર્વે સમાન છે”–એવા રૂ. ૧૨૫૦૦૦૦૦) એક કરોડ અને પચીસ લાખ રૂપૈયા એકઠા કરવા તનતેાડ મહેનત કરે ખરા ? અર્થાત્ કે તેવા ‘પંડિત” કાલયમાં આવી કુત્સિત પ્રવૃત્તિ કરેજ નહિં. માટે જે પુરૂષ “સમદર્શી” અર્થાત્ કે “બ્રહ્મજ્ઞાની” હાયછે, તેને માટેજ ઉપરને બ્લેાક ઘટી શકેછે.
,,
અત્રસ્થલે દેશકાલસંબંધે યત્કિંચિત્ નિરૂપણ કરવાની મને પૂર્ણ આવશ્યક્તા પ્રતીત થાયછે. જેમ એક મદ્યપાન કરનારનું મસ્તિષ્ક ચક્રવત્ પરિભ્રમણ કરતું હાઇને, તેને સૃષ્ટિની સર્વ વસ્તુ પરિભ્રમણ કરતી હાય એમ ભાસેછે, તત્ જે કઈ પરિવર્તન થયુંછે, તે મનુષ્યાની માનસિકવૃત્તિ દુષ્ટ વિચારાથી, દુષ્ટ આચારાથી તથા દુષ્ટ સયાગાથી અત્યંત કલુષિત થઈ જવાને લીધે તે વૃત્તિઓમાંજ પરિવર્તન થયુંછે, જેને લઇને મનુષ્યા દેશકાલ ઉપર પરિવર્તનના વૃથા આરેાપ મુકી રહ્યાછે. આપણા ત્રિકાલદર્શી ઋષિમુનિએએ મનુષ્યાની વૃત્તિએપર સંપૂર્ણ લક્ષ આપીનેજ યુગેનું નિર્માણ કર્યું છે. મહર્ષિ શ્રીમનુમહારાજે કહ્યુ છે કેઃकृतं त्रेतायुगं चैव द्वापरं कलिरेव च ।
राज्ञो वृतानि सर्वाणि राजा हि युगमुच्यते ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com