________________
સ્પૃસ્યાસ્પૃશ્ય-વિવેક
!! श्रीमंगलाचरणम् ॥ ॥ शार्दूलविक्रीडितम् ॥
यस्माद्विश्वमिदं प्रजातमखिलं नित्यं स्वयंज्योतिषः येनैवं नितरां सुरक्षितम हो ह्यानंदरूपेण वै । यस्मिन्नेव विलीनतामुपगतं सञ्चित्स्वरूपे विभौ मत्वा तं जगदीश्वरं सविनयं लेखो मया लिख्यते |
અર્થ:૨ે નિત્ય સ્વયંચેાતિ જગદીશ્વરમાંથી આ અખિલ વિશ્વ ઉત્પન્ન થયુ છે, જે આન ંદસ્વરૂપ જગદીશ્વરવડે અરે ! આ અખિલ . વિશ્વ આ રીતે સદા સુરક્ષિત થઇ રહ્યું છે, જે વિભુ અને સચ્ચિસ્વરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com