________________
(૨૪)
જગદીશ્વરમાંજ આ અખિલ વિશ્વ લય પામી જાય છે, તે જગદીશ્વરને સાષ્ટાંગ પ્રણિપતન કરીને હું આ લેખ લખું છું.
स्पृश्यापृश्यविचाराय भक्ष्याभक्ष्यस्वरूपिणे ।
नमो लग्नविवेकाय धर्म त्रयविभूषिणे ॥ | ઋતિકાર શ્રી છાગલેયમુનિ પોતે શક્તિના ઉપાસક હોવા છતાં પિતાની સ્મૃતિના ઉપરના મંગલાચરણના શ્લોકમાં ઈષ્ટદેવી શ્રી જગદંબાની
સ્તુતિ નહિં કરતાં તેઓએ ધર્મ ભગવાનની જ સ્તુતિ કરી છે. આનું કારણ માત્ર એટલું જ છે કે ધર્મભાવના સુરક્ષિત રહેતાં ઈષ્ટદેવ પ્રત્યેની તેમજ વિચિાર અને સદાચારની ભાવના પણ જેવીને તેવી જ સુરક્ષિત રહેવાની. વળી આ મંગલ સ્તવનના લેકમાં તેમણે એ પણ ભાવ આણ્યો છે કે ધર્મ અનેક પ્રકારનાં આભૂષણેથી અલંકૃત થયેલ છે, કિંતુ ધર્મનાં ત્રણ આભૂષણે-“સ્પૃસ્યાસ્પૃશ્ય વિચાર”, “ભક્ષ્યાભઢ્યસ્વરૂપ” તથા “લગ્નવિવેક”—મુખ્ય હેવાથી તેઓની જ આ લેકમાં
જના કરી છે, અર્થાત્ “આ સ્પૃશ્ય છે કે અસ્પૃશ્ય છે,” એ સંબંધી વિસ્તારપૂર્વક જેમાં વિચારે કરવામાં આવ્યા છે, “ આ શક્ય છે કે અભક્ષ્ય છે” –એ છે સ્વરૂપ જેનું તેમજ “લગ્ન સંબંધી જેમાં વિસ્તાર પૂર્વક વિવેચન કર્યું છે, એવાં ત્રણ વિશિષ્ટ આભૂષણથી સુમંડિત એવા હે ધર્મ ! તને નમસ્કાર છે; અર્થાત્ “પૃસ્યાસ્પૃશ્ય” એ ધર્મને મહાન અને મુખ્ય સેતુ છે, માટે તેને આ લેકમાં પ્રથમ સ્થાન આપ્યું છે. આ મુખ્ય હેતુ તુટી જવાથી અર્થાત કે અસ્પૃશ્યને સ્પર્શ કરવાથી જાતિ અરે વિજાઃ આચારભ્રષ્ટ થયેલાને વિચારશક્તિ હતી નથી. એ ન્યાયે અભક્ષ્યનું ભક્ષણ અપયનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com