________________
(ર)
નાની બાર વર્ષની વયની ઉમ્મરમાં કન્યાને પરણાવવાથી વિશે વિધવાઓ થાય છે એવા વિચારથી ૧૮-૨૦ વર્ષે કન્યાઓનાં લગ્ન કરનારાઓ વિધવાઓની સંખ્યામાં કોઈપણ ઘટાડો જોઈ શક્યા નથી કાંઈ પણ વધારે જોયો છે. તેમજ જે પ્રજામાં ઘરગણું થાય છે, તેમાં પણ વિધવાઓની સંખ્યા તે તેટલીજ છે. યુરોપ અમેરીકા વગેરે દેશમાં જ્યાં છુટાછેડા કરવાને પણ રીવાજ છે તે દેશમાં પણ કુંવારી રહેનારી અને વિધવા રહેનારી સ્ત્રીઓ ઘણી છે એટલું જ નહીં પણ તેવી સ્ત્રીઓને પણ પ્રા ઉત્પન્ન થાય છે અને તે પણ આપણું દેશ કરતાં ઘણું પ્રમાણમાં થાય છે એમ વર્તમાન પત્ર પરથી જણાવામાં આવેલ છે. માટે પુનર્લગ્નથી દુરાચાર બંધ થઈ જશે અને દુરાચાર બંધ કરવા માટે પુનર્લગ્ન એ ખાસ ઉપાય છે એમ માનવું એ પણ મેટી ભૂલ છે. વળી પરણેલી સ્ત્રી અને પરણેલા પુરૂષો એ દોષથી મુકત જ રહે છે તેઓ દુરાચાર કરતા નથી એમ કહેવામાં શું આધાર છે ? કાંઇજ નહીં. માટે ખરેખરી રીતે પાપાચરણ અટકાવવું હોય અને સદાચરણ પળાવવું હોય તે દરેક સ્ત્રી અને પુરૂષોને અને વિશેષ કરીને વિધવા સ્ત્રીઓને ધર્મની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું શિક્ષણ આપવું અને તે આચરણમાં ઉતરાવવાને કોશિશ કરવી પણ પાડ માત્ર કરતાં શિખવવું નહીં. માત્ર વાચિકજ્ઞાનથી કાંઈ ફળ થવાનું નથી એમ વિચારશીલ દીર્ઘદશી પુરૂષોને જણાયા વિના રહેશે નહીં. વિધવા વિવાહ વૈદિક છે એમ ઠરાવવા માટે અપાતા મંત્રને સત્યાર્થ –
એમ વિચારીખવવામાં ઉતરાયન અને વૈરાગલ કરીને
उदीर्घ नार्थभि जीवलोकं गतासुमेतमुपशेषएहि, हस्तग्राभस्य લિયોર vયુનિતમિરભૂથ . ૦ | | ૨૦
अ० २ सू० १८ मे० ८ । स्वामी दयानंदे करेल अर्थ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com