________________
૧૫
"
નહિ ગણાય. ત્રજ વહાલુંરે વૈકુંઠ નહિ આવું, ત્યાં નંદલાલા કયાંથી પાવુ.... ” ગુજરાતના પ્રસિદ્ધ ભકત નરસિંહ મહેતાની આ મતલબની અપાર વાણી છે. કૃષ્ણે ગીરધરલાલની અનન્ય ભક્ત પરમ વૈષ્ણવી મીરાંએ ભક્તિ રસના પ્રેમના આવેશમાં આવાં સેકડા પો ગાયાં છે. 'તઃકરણને વિશુદ્ધ પ્રેમ પ્રિયેતરથી ઉદાસીન બનાવે છે, પણ કાનુ... અપમાન કિંવા અનાદર કરતા જોયા નથી, પણ અન્યને ઉલટા પ્રેમના રસ્તા તરફ વાળે છે. રાગદ્વેષના થી રહિત વિરાગ દશામાં જળહળતા એ પ્રેમ જણાય છે. એવાથી જુદા સ્વરૂપમાં દન આપતા પ્રેમ તે પ્રેમ નહિ પણ માહ–ભ્રાંતિ છે. પરમવૈષ્ણવી મીરાંનુ રાણા તરકનું વર્તન ઉન્નતના રૂપમાં વર્ણવી પ્રેમને નામે મેહને સેવતા પ્રાકૃત પંડિતોએ સમાજની દૃષ્ટિમાં ઉતરતું અથવા સ્વચ્છ દાચારના ધડા મળે એવુ' ચીતરી બતાવ્યું છે. વઘાતિ શ્રેષ્ટત્તવત્ત નનઃ એ લેાક સંગ્રહના નિયમને મીરાં જેવી પરમ સાધ્વી ભૂલી જાય અને રાણા પ્રત્યે વિવેક રહિત વન ચલાવી, સ્ત્રી સમાજને પતિવિરક્ત બની પ્રભુમાં ભક્તિ લેવાના ધડા આપે તેમ અનેજ નહિ. સ્ત્રીની ઉન્મતતા અને અપમાનને આપણે આ સંસાર આશ્રય આપેજ નહિ, તેમજ અનન્ય ભકિત રસમાં ભીંજાયલી મીરાં રાણાની મનેત્તિ અવિવેકી બની દુ:ખાવેજ નહિ; છતાં સ્વચ્છ ંદાચારને સેવવા સ્વચ્છંદાચારિ કાઇ મહાન આડું આગળ ધરવા મીરાંને ધગતુ મતના મેળે તેવી માનતા મનાવતા હાય તો લાકાને તેથી લેશ પણ ગ્લાનિ નથી. પરમ જ્ઞાનિએ તો ત્યાં પણ મીરાંના આઠે પરમ વેગમાં ઉભરાતી તે ઉ ંખલાનીજ ઉચ્છંખલતા માને છે, મીરાની પોતાનીજ કૃતિરૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
**