________________
૧૪
પ્રેમને ખાળવાને કાઇજ સમય નથી. તેવા પ્રમગામાં પ્રેમીઓનું એ ખળાવુ પોતાના ઇષ્ટ પ્રત્યેના તેના યાગના અધૈર્યમાં યાગથી ચાગ અનિચ્છિ તથા યાગ થઇ જવાથી ભય કિંવા વિવેકથી અને છે. આને વ્યવહારે પાતાની સત્તા-મર્યાદા માની છે, ધમકર્તાએ પેાતાની દૃઢતા ટેક કહી છે અને પ્રેમીઓએ પોતાનુ* પ્રેમ નિહપણ અથવા પ્રિયેતરના પરિચયથી અળગા રહેવાના વિવેક માન્યા છે. આપણા આયધમ શાસ્ત્રમાં વિવાહિત પતિપત્નિએ એક ખીજાથી અનન્ય ભાવે ખતી રહેવાની આજ્ઞા, પતિએને માટે નાખા નાખા શય્યાવાસની વ્યવસ્થા, સંપ્રદાયાના સસ્થાઓના અમુક ગચ્છા, તડાં, ભિન્ન ભિન્ન દેવ મદિશ એ વિગેરે વ્યવસ્થાના હેતુ, એક ખીજાથી સેળભેળ નહિ બની જવાના તેમજ એકાંગી ભક્તિના વિચારનાજ પરિણામેા છે. એમ લાગે છે કે ત્યાં ભકત-પ્રેમીએ પેાતાના ઈષ્ટને પ્રેમાપચારથી પુજવાના તેમજ ભજ્યમાનની ભક્તિના નિરૌપાધિક સુખ તેમજ સમય મેળવી શકે. અમારા જૈનાએ પાંચ પ્રકારના ચૈત્યા ગણાવેલાં છે તેમાં ભકિત ચૈત્યને પણ વર્ણવેલ છે. ભકિત ચૈત્ય એટલે પેાતાની ખાસ સગવડ-અનુકુળતાને માટે ધેર દેરાસરની વ્યવસ્થા સૂચવેલી છે. આવા પ્રેમની ભક્તિની સત્તામાં મસ્ત પ્રેમીએ ભકતાએ રવની પણ સ્પષ્ટ વાણીમાં અવગણના કરી કાઢી છે. પેાતાના ભજ્યમાન પ્રત્યેની પ્રેમમય ભકિત ઉપાધિ રહિત કરવા મળે તા જન્માજનમ મેાક્ષ પ્રાપ્તિ પર્યંત એવી ભકિતજ માગેલી છે. વૈષ્ણુવાએ તેા પ્રેમના મત્તપણામાં મુક્તિની પણ અવગણના કરી છે. આ પ્રસગે ગેાપાંગનાએના મુખમાં વ્યવહરાવેલાં કવિવર દયારામના વા વાયકાને યાદ દેવડાવીએ તે અનુચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com