________________
૧૬
મનાયલા પદ્યોમાં પણ જો એવુ કાઇ પદ્ય હાય તો તેને પણ અમે તે તેવા સ્વચ્છ ંદાચારીઓએ પાછળથી ધુસાડી દીધેલાં માનીએ છીએ. મને કાઇ કવિનું કથન યાદ છે અને તે એ છે કે વ્ય મીરાંને વિષે ભકતાણી માની લીધી છે, તે તે! સાધુઓના ટાળાંને એકત્ર કરી વ્યભિચાર કરતી હતી. કેમ જાણે એ વાત પોતે જોઈ આવ્યા હાય અથવા પાતે કેવળી હાય ! આવા વિશિરામણી મીરાંની કાઈ આખ્યાયિકા ચરિત્ર કિંવા નાટક લખવા બેસે તે શું લીલું ઉકાળે ? અવશ્ય તે પેાતાના જેવીજ તેને ઉન્મત્ત ચીતરી બતાવે. પેાતાની ઉદ્ધતાઈને મહાનના વિચારાનુ વનનું રૂપ આપવું એ પણ એક દાષાપત્તિમાંથી બચવાની ઉન્મત્તોની યુકિત છે. ધમ, કવ્ય, વિવેક, પ્રેમ એ સહુ નિકટનાજ શબ્દો છે. કહિએ તા ઉચિત છે કે શબ્દાંતરે તે એકજ છે. ધમ કિંવા કે વ્યનુ જ્ઞાન અને પ્રવૃત્તિ એ પ્રેમજ કરાવે છે. પ્રેમ રહિતાજ - વ્યભ્રષ્ટ ધર્મભ્રષ્ટ, વિવેકભ્રષ્ટ જોવામાં આવે છે. પ્રભુ પણ પ્રેમ ને ભકિતને આધિન બની રહે છે. તે શુ વ્યકિતનુ એટલુ બધુ સામર્થ્ય છે કે તે પેાતાના પ્રેમ પાયા કાઇને આપી શકે નહિ પણ ઉલટુ અપમાન કરે? મારાં સમજતી નહોતી કે મારા પ્રત્યે રાણાની જે કાંઇ પ્રવૃત્તિ છે તે માત્ર મારે તેમના પ્રત્યે પ્રેમ થાય તે માટે છે—હું તેમને ચાહું તે માટે છે, પણ તે શુદ્ધ અસલ પ્રેમની અધિકારી હતી અને તેથી રાણા સાથે દાંપત્ય સ્નેહમાં જોડાવા તે અશકત નીવડી, તેથી પેાતાનું તેમના પ્રત્યે વિવેક રહિત વન ચલાવી દાંપત્ય સ્નેહને ખૂરા દાખલા બેસાડે તે કદી ખનેજ નહિ. ભકિતની ઘેલછામાં ઘેલી બની પતિસેવા પતિપ્રત્યેનું કર્તવ્ય ભૂલતી અજ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com