________________
૧૧૦
કર્તવ્ય છે, તેથી સ્વ૫, મસ્તપ્રેમી અને વિરક્ત–મોક્ષના પ્રેમીની તુલનાની રૂચે વિષયાંતર કરી સહુના ચિત્તને પ્રમાદવા ક્ષણેક ઉદ્યમ સેવીશું. ત્યારપછી શુદ્ધ સાત્વિક પ્રેમ–મુક્તિના પ્રેમનું યથાશય વાચકોને દિગદર્શન કરાવી આ લેખને ઉપસંહાર આણીશું.
મસ્ત પ્રેમી અને વિરક્તની તુલના.
મસ્ત પ્રેમી અને વિરક્ત ઉભય તુલનામાં કેટલા મળતા છે તે સંબંધેનું નીચેનું પદ નિહાળીએ.
રાગ ધનાશ્રી, પ્રેમી મસ્ત ફકીર જાણે, પ્રેમી મસ્ત ફકીર ફેર ગણે નહિ પ્રેમી ફકીરમાં, લાયક મનથી લગીર. જાણે. ફકિર બજે તજીને જગ કક્કડ, પ્રેમી તો જગ પીડ. જાણે, નહિ ફકિર સમ પ્રેમી ઘરે પરવા, માનાધાતા કે હે અમીર
જાણે, એક અચળ મન પ્રભુથી ફકીરનું, પ્રેમીનું પ્રેમીની તસબીર,
જાણે, ફકિર ફિદાનિજ ફકિરીવિભવમાં, પ્રેમી પ્રેમની લકીર, જાણે, નિદે સ્તવે જગ ફિકના ફકિર, દિલે નહિ પ્રેમી દિલગીર
જાણે, ઉલટા કહે મુખ મસ્ત એ, અમે બન્યા જગ અપવાદના
- આમીર, જા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com