________________
૧૦૯
મળમૂત્ર અને રૂધિર માંસના અનેલા શરીરના સ`ખધ કયાં રહ્યો ? અફ્સાસ. આ લક્ષ વિષયાંધા, વેશ્યાના જારા, તેની પટાવવાની માયાજાળમાં પડી તેમના વિલાસહાવભાવ સ્વભાવ ઇત્યાદિ કૃત્રિમ પ્રેમાપચારમાં અંજાઈ જઈ ભૂલી જાય છે, અને તેની સાથે તુચ્છ જારીમાં પડી આત્માના સુખથી–મુક્તિના સેાપાનથી-પથથી ઉન્માગે વહે છે; એ અદાસી, વિત્તદાસી વેશ્યાઓ, આવા હૃદય રહિતાને–કાળજાા વિનાનાને પૈસે પડાવી લેવાની ખાતર કૃત્રિમ પ્રેમજાળમાં નાખી, માવતરથી, સ્ત્રીથી, વ્યવહારથી, વિશ્વથી વિમુખ બનાવી, સવ અને સર્વસ્વ ભ્રષ્ટ મનાવે છે અને વિત્તના સ્વાસ્થ્ય વ્યવહાર બંધ પડતાં ધક્કો મૂકે છે; અને એવા દુર્ભાગીએ વ્યવહારથી, પરમાર્થથી ઉભય ખાજીથી લટકે છે; વાચકાને જણાવવાની અગત્ય નથી રહેતી કે આ પ્રેમથી મુક્તિ નથી, પણ ઉલટુ જન્મમરણ ઈત્યાદિ નાનાવિધ દુઃખાની યાતનાનુ અધન છે. પ્રેમની ખરી કિંમત સમજનારા, ખરા પ્રેમના પથમાં વહેનારા, અમારા કેટલાક વાચકોને આ વિષયથી આનંદ. મન્ચુ હશે; ત્યારે અન્યથા પ્રેમમાં પ્રેમને સમજનારા કેટલાકને
•
આ લાંમા લાંમા હિતશિક્ષાના કડવા એાધથી અરૂચીકંટાળા પણ છૂટયેા હશે. વાચકા તે લેખકની પ્રજા છે. સહુને ચાગ્યરીતે આનદ અર્પી પ્રસન્ન રાખવા એ તેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com