________________
૧૧૧
હાય પરવા કશી તે પ્રેમીના, વિષયમાં પડે નહિ કાંઈ
તકસીર જાણે, આવી પડે સ્નેહિ ભેટતાં, સંકટ સહવા ન એકે છે અધીર,
જાણે, ન લેખે વિરકત સમ ઈષ્ટ, વિહરતાં શીત તાપ વર્ષીસમીર
જાણે બહિરે ફકિર સુણવા જગ ચર્ચા, પ્રિયાલાપ વિણ પ્રેમીએ
બધીર, જાણે, વસવા સદન વન જેમ ફકિરને, પ્રેમીને પ્રેમીનું મંદિર. જાણે. પાન પાત્ર કદી હેય ફકિર, કરે કર તલપાત્ર પ્રેમી વીર
જાણે, પહેરવા અજન ઓઢવા કબલ પાગીને, પ્રેમીને પ્રેમીનું
શરીર, જાણે વચ્ચે સરખાવતાં એ વિધિ, વિરકતથી મસ્ત પ્રેમી મહા
કથતાં ભૂલ કહું ચારિત્રવિજય ફરી, પ્રેમી ફરિને ફકિર,
જાણે, ભાવાર્થ–મનુષ્ય, પ્રેમીને મસ્ત ફકીર જાણે, ફકીર અને પ્રેમમાં તમે, લાયકે, કશે પણ તફાવત ન જાણે. તેઓ ઉભય પોતપોતાની દિશાના ફકિરેજ છે. ફકિર જગતને છેડી ફક્કડ બને છે, પ્રેમી પણ જગતની પીડા ત્યજી દે છે. માનધાતા કે અમીર ગમે તે હે તેની વિરક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com