________________
uuuuuuuuwuwu
પ્રશ્નોત્તરરત્નમાળા આકરી જરા કઈ છે? બહુ આકરી વેદના કઈ છે? અને અતિ વાકે ઘડો કર્યો છે? કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ અને ચિત્રાવેલી કોને કહીએ? દુઃખ માત્ર ટાળવાને ખરો ઉપાય શો ? કાન, આંખ, મુખ, હાથ, ભુજા, હદય, કંઠ અને ભાલ (લલાટ) એ દરેકનું ભૂષણ શું ? જગતમાં મહટી જાળ કઈ ? પાપ, રેગ અને દુઃખના કારણે ક્યાં ? જગતમાં પવિત્ર અને અપવિત્ર વસ્તુ કઈ? અમૃત અને વિષ કયું? સંગ અને કુસંગ કો? પતંગને -રંગ કર્યો અને મજીઠી રંગ કો?” આ સર્વ પ્રશ્નસમુદાય કહ્યો. હવે તેના ઉત્તર
અનુક્રમે કહે છે–
અઠયાવીશ પ્રશ્નોના ઉતર નીચે પ્રમાણે. દેવ શ્રી અરિહંત નિરાગી,
દયા મૂળ શુચિ ધર્મ ભાગી; હિત ઉપદેશ ગુરુ સુસાધ,
જે ધારત ગુણ અગમ અગાધ. ઉદાસીનતા સુખ જગમાંહી,
જન્મ મરણ સમદુઃખ કોઈનાંહી; આત્મબોધ જ્ઞાન હિતકાર,
પ્રબલ અજ્ઞાન ભ્રમણ સંસાર. ચિત્તનિરોધ તે ઉત્તમ ધ્યાન,
દયેય વીતરાગી ભગવાન ધ્યાતા તાસ મુમુક્ષુ બખાન,
જે જિનમત તત્વારથ જાન,
૨
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com