________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૮ : કલ્પવૃક્ષ ચિંતામણિ, કામગવી શું થાય; ચિત્રાવેલી હે કહા, શું સાધ્યાં દુઃખ જાય. ૧૩ શ્રવણ નયન મુખ કર ભુજા, હૃદય કંઠ અને ભાળ; ઈનકા મંડન હે કહા, કહા જગ હેટા જાળ. ૧૪ પાપ રેગ અરુ દુઃખના, કહી કારણ શું હોય? અશુચિ વસ્તુ જગમેં કહા, કહા ચકહા જોય. ૧૫ કહા સુધા અરુ વિષ કહા, કહા સંગ કુસંગ; કહા હે રંગ પતંગક, કહા મજીઠી રંગ.
૧૧૪ પ્રશ્નો સૂચક ૧૬ દુહાનો અર્થ.
દેવ, ધર્મ અને ગુરુ કેને કહીએ? સુખ, દુઃખ, જ્ઞાન, અજ્ઞાન, ધ્યેય, ધ્યાતા, માન, અપમાન, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ, હેય, શેય, ઉપાદેય, બધ, અબોધ, વિવેક, અવિવેક, ચતુર, મૂરખ, રાય, રંક, ગુણવંત, જેગી, જતિ, સંત, મહંત, શુરવીર, કાયર, પશુ, માનવ, દેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અથર, થિર, છિલ્લર, અગાધ, તપ, જપ, સંજમ, ચાર અને સાધુ કેને કહીએ ? જગતમાં અતિ દુર્જય (દુઃખે જીતી શકાય) એવું શું છે? અધિક કપટ કયાં છે? તેમજ નીચ, ઊંચ અને ઉત્તમ કેણ છે? અતિ આકર અગ્નિ ? નિરંકુશ હાથી કયે? જગતમાં (ઉગ્ર) વિષવેલી કઈ? પ્રબળ તરંગ મેજ)વાળો સાગર કયો ? સદા ય કેનાથી ડરતા રહેવું? અને વેગે જઈને કોને મળવું? વિજળી જેવી ચપળ વસ્તુ કઇ? વળી જગતમાં અચળ, સાર, અને અસાર વસ્તુ કઈ છે? નરકદ્વાર કયું છે? અંધ, બહેરે, મુંગે કહ્યું છે? માતા, પિતા, શત્રુ, મિત્ર, પંડિત, મૂર્ખ, સુખી, દુઃખી અને ભય રહિત કોણ છે? જગમાં સહુથી મોટે ભય કર્યો છે? અતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિજળી રે
માતા, નિરકદ્ધાર કરવામાં અચળ