________________
::
૭ ::
પ્રશ્નોત્તરત્નમાળા
જીવ અજીવ કહે કહા, પુણ્ય પાપ કહા હોય; આશ્રવ સંવર નિજર, બંધ મેસ કહે દેય. ૨ હેય સેય કુનિ હે કહા, ઉપદેય કહા હેય; બોધ અબોધ વિવેક કહા, કુનિ અવવેક સમાય. ૩ કન ચતુર મૂરખ કવણુ, રાવ રંક ગુણવંત; જોગી જતિ કહે છેકે, કે જગ સંત મહંત. ૪ શૂરવીર કાયર કવણુ, કે પશુ માનવ દેવ; બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ કે, કહો શુદ્ર કહાં લેવા. ૫ કહા અથિર થિર હે કહા, છિલ્લર કહા અગાધ; તપ જપ સંજમ હે કહા, કવણ ચેર કે સાધ. ૬ અતિ દુર્જય જગમેં કહા, અધિક કપટ કહાં હૈય; નીચ ઊંચ ઉત્તમ કહા, કહે કૃપા કર સેય. ૭ અતિ પ્રચંડ અગ્નિ કહા, કે દૂરદમ માતંગ; વિષવેલી જગમેં કહા, સાયર પ્રબળ તુરંગ. ૮ કિણથી ડરીએ સર્વદા, કિણથી મળીએ ધાય; કિણકી સંગત ગુણુ વધે, કિણુ સંગત પત જાય. ૯ ચપળા તિમ ચંચળ કહા, કહા અચળ કહા સાર; કુનિ અસાર વસ્તુ કહા, કે જગ નરક દુવાર. ૧૦ અંધ બધિર જગ મૂક કે, માત પિતા રિમિત; પંડિત મૂઢ સુખી દુઃખી, કે જગમાંહે અભીત. ૧૧
હેટા ભય જગમેં કહા, કહા જરા અતિ ઘેર; પ્રબળ વેદના હે કહા, કહા વક કિર. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com