________________
પ્રશ્નોત્તરરત્નમાળા લહી ભવ્યતા હે માન,
કવણુ અભવ્ય ત્રિભુવન અપમાન; ચેતન લક્ષણુ કહીએ જીવ,
રહિત ચેતન જાન આજીવ. ૪ પરઉપગાર પુણ્ય કરી જાણ.
પરપીડા તે પાપ વખાણ આશ્રવ કમ આગમન ધારે,
સંવર તાસ વિરોધ વિચારે. નિર્મળ હંસ અંશ જિહાં હેય,
નિજર દ્વાદશવિધ તપ જોય; વેદ ભેદ બંધન દુઃખરૂપ,
બંધ અભાવ તે મોક્ષ અનૂપ. ૬ પર૫રિણતિ મમતાદિક હેય,
સ્વસ્વભાવ જ્ઞાન કર ય; ઉપાદેય આતમ ગુણગ્રંદ,
જાણે ભવિક મહાસુખકંદ. પરમધ મિથ્યાક રોધ,
મિથ્યાદ” દુઃખ હેત અધ; આતમ હિત ચિંતા સુવિવેક,
- તાસ વિમુખ જડતા અવિવેક. ૮ ૧. દેવ શ્રી અરિહંત નિરાગી–રાગ દ્વેષ અને મહાદિક દેષ માત્રથી મુક્ત થયેલા સર્વજ્ઞ સર્વદશી ઉત્કૃષ્ટ ચારિત્રવત તથા સર્વશક્તિસંપન્ન એવા અરિહંત ભગવાન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com