________________
श्री बर्द्धमान - सत्य - नीति - हर्षसूरि जैन ग्रन्थमाला - पुष्प ६
अर्हम् જિનાગમતત્ત્વવિશારદ સુવિહિતાચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરપાદપદ્મન્યેા નમા
श्रीमत् चिदानंदजी कृता. પ્રશ્નોત્તરરત્નમાળા. ( વિવેચન સમેતા. )
( મંગલાચરણ—દાહા. )
પરમ ચૈાતિ પરમાત્મા, પરમાનંદ અનૂપ; નમા સિદ્ધ સુખકર સદા, કલાતીત ચિન્દુ-રૂપ. ૧ પંચ મહાવ્રત આદરત, પાળત પંચાચાર; સમતારસ સાયર સદા, સત્તાવીશ ગુણુધાર. પંચ સમિતિ ગુપતિધરા, ચરણુ કરણ ગુણધાર; ચિદાનંદ (જનકે હિયે, કરુણા ભાવ અપાર. સુરરિ હિર સાયર જીસે, ધીર વીર ગભીર; અપ્રમત્ત વિહારથી, માનું અપર સમીર.
ર
3
* આ પ્રશ્નોત્તરરત્નમાળા શ્રી ચિદાનંદજી ઊર્ફે કપૂરચંદજી મહારાજે શ્રી ભાવનગરમાં રહીને સંવત ૧૯૦૬ માં બનાવી છે, એમ છેલા કાવ્ય પરથી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com