________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના પુરૂષોત્તમ પંકજનેત્ર નમે; પરિપૂરણ બ્રહ્મ પવિત્ર નમે, રવિકેટીકલા વર રૂ૫ નમો, ભગવાન સુરાસુર ભૂપ નમો, પરમેશ્વર પન્નગશાયી નમો, સચરાચર સંપદદાયી નમે, શિર ચર્ણ કરાંબુજ સહસ્ત્ર નમે,
પરિધાન પીતાંબર વસ્ત્ર નમે. એ જ કવિના “સીતાસ્વયંવર'નું ૪૮ મંગલાચરણ તેટકમાં છે તેમ જ તેનું ૧૨ કડીનું “અંબાષ્ટક”૪૯ આખુંયે ભુજંગીમાં છે.
૧૨૩ છટાદાર ભુજંગીમાં લખાયેલું અજ્ઞાત કવિકૃત નાગદમણ૫૦ પણ એક સારું કાવ્ય છે. કાવ્યમાં જેમ કર્તાનું નામ નથી તેમ રચ્યાસાલ પણ નથી, તથા રચ્યાસાલ નક્કી કરવાનાં બીજાં કેાઈ સાધન નથી. સં. ૧૮૧૯માં હાથપ્રત લખાયેલી છે, તે ઉપરથી રચનકાળની માત્ર ઉત્તરમર્યાદા નક્કી કરી શકાય છે, એટલે કાવ્યને ઓગણીસમી સદીમાં મૂકયું છે, એ કેવલ અનુમાન જ છે. તેને રચનકાલ વધારે જૂને પણ હોઈ શકે. એમાંથી એક ઉદાહરણ
વિહાણે જ નાથ જાગે વિહીલા, દિયે દેહવા ધેન ગોવાલ હેલ્યા, જગાડે જસદા, જદુનાથ જાગે,
મહી માટ ઘૂમે, નવે નિધ્ય માગે. કઈ ભૂખણુ ભકત ઈશ્વરભક્તિનાં પાંચ અષ્ટ ૧ ભુજંગી છંદમાં લખ્યાં છે. એના સમયનિર્ણયનું કેઈ સાધન નહિ હોવાને
૪૮. પ્રસિદ્ધઃ પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૧, અંક ૧. ૪૯. અપ્રસિદ્ધઃ હાથપ્રત, ગૂજરાત વિ. સે.ને સંગ્રહ, નં. ૮૫. ૫૦. અપ્રસિદ્ધઃ હાથપ્રત, ગૂ. વ. સે. ને સંગ્રહ ન. ૩૫૫ ૫. પ્રસિદ્ધઃ બુહકાવ્યદોહન, ભાગ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com