________________
ત્રા, ગુ. સાહિત્યમાં ઘૃત્તરચના
[ મ
૧૦૩ શિખરિણીમાં કરેલેા સમશ્લોકી અનુવાદ છે. સમગ્યેાકી અનુવાદની રીતિ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિરલ છે, અને તેમાંયે આટલા લાંબા કાવ્યના સળંગ સમક્ષેાકી અનુવાદ તેા એક અપવાદરૂપ જ છે. વળી અનુવાદ સામાન્ય કાર્ટિને નથી, એ પણ એક નોંધપાત્ર હકીકત છે.
કવિ મીઠુના જીવનકાળ સ. ૧૭૯૪ થી સ. ૧૮૪૭ સુધીના છે. તેના અનુવાદમાંથી એક ઉદાહરણ જોઈ એ ઃ
કાઁશે વાંકી, ધીરી હસત, ઉદરે પાતળી ધણી, કટીતટ્ટે પ્ડાળી, કઠિન કુચટ્ટે બહુ ખણી; સ્વભાવે છે ઋત્વી, સરલ ફુલ જેવી કુ ળા ભણી, જગદ્રક્ષા કામે વિલસી કાઇ શક્તિ શિવ તણી. ૪૬ ઓગણીસમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા વસાવાડિનવાસી કવિ કાલિદાસના ‘ પ્રહ્લાદાખ્યાન ' માં ૪૭ ચૌદમું કડવું આખુ તેાટક છંદમાં છે. જુએ :
ભણે ઇન્દ્ર મુનીન્દ્ર ઉપેન્દ્ર નમેા, કરુણાવર શ્રી હરિચંદ નમા; સચ્ચિદાનંદ શ્રી અવિનાશી નમે, કમળાવર વૈકુંઠવાસી નમેા.
પણ તેમણે કરી છે. ‘શ્રીલહરી ’ની હાથપ્રત કયાં છે, એ વિશે એમણે ક'ઈ ઉલ્લેખ નથી; અને તેથી આ પ્રાસાદિક કાવ્યમાંથી વિશેષ અવતરણા આપવાનું ખની શકંચુ નથી.
૪૬. નીચેના મ્લાના પ્રસ્તુત કડી અનુવાદ છે: अराला केशेषु प्रकृतिसरला मन्दहसिते शिरीषाभा चित्ते दृषदुपलशोभा कुचतटे । भृशं तन्वी मध्ये पृथुरुरसिजारोह विषये जगत् त्रातुं शम्भोर्जयति करुणा काचिदरुणा ॥ ૪૭. પ્રસિદ્ધ બૃહત્કાવ્યદોહન, ભાગ ૧.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com