________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૫૯ પંચે ઈદ્રી તુરંગ જે વશ કરે, મેક્ષાર્થનઈ સંગ્રહે, એ દુષ્કર સાધુધર્મ ધન તે જે મૂંગ્રહે ત્યં વહે.
-ધર્મવર્ગ, કડી ૭૩ અવિશ્વાસ વિષયે–
(ઉપજાતિ ) વિશ્વાસ સાથે ન છ રમી, ન વયરીવિશ્વાસ કદાપિ કીજે, જે ચિત્ત એ ધીરે ગુણે ધરી, તે લચ્છી-લીલા જગમેં વરીજે.
–અર્થવર્ગ, કડી ૧૮ ડૂત વિષયે
( કૂતવિલબિત ). સુગુરુ દેવ જિહાં નવિ લેખ, ધનવિનાશ હવે જિણ ખેલ, ભવભર્વે ભમિ જિણ ઊવટે, કહે ને કુંણુ રમેં તિણ જવટે ?
–અર્થવર્ગ, કડી ૨૩ મહે–
(ભુજં ગપ્રયાત). સુરાપાનથી ચિત્તમાં બ્રાંત થાયે, ગળે લાજ-ગંભીરતા, શીલ જાયેં; જિહાં જ્ઞાન વિજ્ઞાન મૂખું, ન સૂઝે, ઈસુ મા જાણી ન પીજે, ન દીજે.
–અર્થવર્ગ, કડી ૨૬ કાતિ–
(માલિની ) દિશ દિશ પરંતી ચંદ્રમાાતિ જેસી, શ્રવણ સુણત લાગે, જાણ મીઠી સુધા શી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com