________________
૪૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(શાલિની એવાં નાનાં વાક્યસંધાણ સાધીચાલી રૂપાં પ્રેમના બંધ બાંધી; જાતાં દીઠી મન્દિરે ચંદ્રસેને, ચિન્તા લાગી લગ્નની એહ તેને. (કડી ૬૬) રાખી રૂપાં મદિરે દિવ્ય યત્ન, રાજા લાગ્યો વર્થ કેરે પ્રયત્ન; ત્યારે પીડી રૂપ તે કામરેગે, લાગે ચિન્તાદાહ તે નેગે. તે બેહને દૃષ્ટિસંયોગ ભાગે. તેણે અન્ય વિયોગાગ્નિ લાગ્યો. 'તે બેહુએ ભોગવી પડ્યું કેવી, પાણી પાખે મચ્છને હેય જેવી. (કડી ૬૯-૭૦)
“મારી ફૂલાં છે સખી પ્રાણતુલ્યા, દીઠી છે મેં બુદ્ધિ તેની અતુલ્યા. જાણે છે તે સર્વ જારીવિજારી, મારું પિગું કામ કરશે વિચારી. દેખાડું હું સ્થાનસંકેત મેડી,
સ્નેહીને તે લાવશે સઘ તેડી. એવું રૂપાં ચિત્તશું ચિન્તવીને, તેડી ફૂલાં તક્ષણે ગૌરવીને. (કડી ૭૨-૭૩)
(કુતલિમ્મિત) “મુજ તણું સુખસેજ ચિતા થઇ, વિરહઆમ વડે પ્રગટી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com