________________
[ ૪૩
પ્રા. પૂ. સાહિત્યમાં વૃત્તરચના
ચડે યુવાને વિષ તેહ જે એપીયૂષ વિના ન
દીઠે, નડે.
(કડી ૩૮)
(શાર્દૂલવિક્રીડિત) રૂપાં ! તું અતિ સુન્દરી ગુણભરી, વફન્ને સુધાનિઝરી, નેત્રે ચંચલ કાલકૂટલહરી, મધ્યે યથા કેસરી; કામવ્યાધ્રતણું દરી, ગતિ ખરી તે દિપીની આદરી, (નાખી) ફાંસજ મેહની મુજ તણું તે ચિત્ત લીધું હરી.”(કડી પ૩)
| (સ્ત્રગધરા) “ઘેલા છે, શુદ્ધિ ભૂલ્યા, ગઈ અકલ જ, એમ વહેલા થયા છે, સોહો છો શું ગમે તે ચટચટ કરતા? જાવ કુડે ભર્યા છે; વાહ શું વ્યર્થ મુંને, કપટવચનથી ચિત્ત મારું હરે છે, પૂઠે લાગ્યા કરે છે, રિપુજન જુએ એમ તે શું કરે છે ?”
(કડી ૫૪)
(શાલિની) “ પાછું વાલી ચિત્ત જે હાથ લાગે નામું કોને કંઠ જે પ્રાણ વાગે;
એ તે ક્યાંનુ ડાપણું, ચિત્ત દેવું, ચિન્તા લેવી, જીવને દુઃખ દેવું?” (કડી ૬૦)
(કુતવિલમ્બિત) મન દઈ સુણે સુન્દરજી ! તમે, વચન સત્ય કરી કહું છું અમે; પ્રથમ સંગમ હું તમશું કરી, પછી વિવાહ કરીશ, કહું ખરી?” (કડી ૬૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com