________________
૪૨ ]
પ્રા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના રૂપે રાણું કરવું અંગ છાયું, પૂરે દા'ડે કન્યકારત્ન જાયું. (કડી ૧૨)
(શાર્દૂલવિક્રીડિત) તેથો પંડિત વિશ્વનાથ વિજયી વિદ્યારણે વીર જે, પૂજ્યો અશ્વવિભૂષણદિ વસને રત્નાદિકે દિવ્ય તે; જોડીને કર વીનતી તમ તણું એતાં કરું છું અમો, એ રૂપાં અતિ સુજ્ઞ છે ગુણવતી એન્હેં ભણું તમે. વિદ્યારંભ કર્યો પછી અતિરસે રૂપાં ભણે વાણિએ, પાઠે નિર્મલ નીતિશાસ્ત્ર સઘળું છે આવયું જાણીએ, તે પૂઠે વલિ અન્યશાસ્ત્ર ભણુતિ થે ગેપને મન્દિરે; કીધી વસ્યજ વિશ્વનાથતનયે વિદ્યાર્ણવે સુન્દરે. (કડી ૧૬-૧૭)
તારુણ્યાર્ટ શિશુત્વનીર સુકવે એ ભેદ દીધો હદે, નાઠા નેત્રકુરંગ કોતર ભણું, મન્દ– આવ્યું પદે; નિશ્રેણિ ત્રિવલી સ્મરે ધર, હવે મળે જશે, શું થયું? આ શાને તનુવિશ્વનાથચરણાભ્યો જે તમને લાગવું? (કડી ર૭)
(ઇન્દ્રવજા) “એ બાહુવલ્લી મૃદુ ગૌર કાઢી એવી મૃણાલે સુણ કીર્તિ ગાઢી, ધ્યા અંગ રોમાંચ અસહ્યતાના,
મૂઢ કાંટા નલિની લતાના (કડી ૩૫)
શું નીકલી નાભિદરી થકી માલિકાને મિષ સપિણું
એ, એ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com