________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૪૫
કુસુમહાર જ કાલ રહ્યો ગ્રહી મન તણું પણુ કે ન લહે સહી. દિવસ રાત્રિ થઈ યુગ જેવડી, તુજ વિના મુજને ન ગમે ઘડી. વિરહસપિણું કાલ જશી નડી, મુજ હદે પણ વીજ ના શે પડી ?
(કડી ૭૮-૭૯)
(કડી ૮૫)
કુસુમઅંકુર સર્વ જ ઊગમ્યા, અંબ રસાલ ફલે વલ તે નમ્યા. પિક ટહૂકડલે વનમાં રમ્યા, મુજ મને રથ તે મનમાં શમ્યા.”
(માલિની) દઢ પણ કરો ફલે બીડલું સઘ લીધું, ત્વરિત ગઈ ત્યહાં રે સુન્દરે માન દીધું. વિવિધ વિરહદાવે રૂપ અંગે બળી જે, કહીં સકલ જ વાર્તા સુન્દરે સાંભળી તે.
(કડી ૯૭)
(શાર્દૂલવિક્રીડિત) મૂલાં એમ કહી વળી ઘર ભણી આવી જ રૂપાં કને, થે વાર્તા કહી આજ સુન્દર નિશાયે આવશે તે કને; એવું રૂપ સુણ કહે સખિ ખરે તે જીવ દીધો મને, વેગે સુન્દર જે મળે તે સખિ સુઉત્તીર્ણ થાઉં તને. રૂપાં હર્ષભરી પ્રફુલ્લિત થઈ સવૉગ તે સુન્દરી, જેવી ફૂલતણું કલી સ્વસમયે નંદ વિકાસે ખરી. અંગે કંચુકી ગાઢી હૈ ચરચરી, ચૂડે જ બેઠો ભરી,
વીંટી અંગુલિની તથા ન નસરે, નવી (વ) છૂટી ખરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com