________________
૨૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના મૂક્યાં સજજન તાત, ભાત, ભર્તા, ભ્રાતા ઉલ્લંઘી કરી, આવ્યાં શણું જ એક નાથ તૂહરે, તો કાં તજે શ્રીહરિ ? (૩૬) ગોપી એક અનેક પ્રેમભરથી ગહેલી વિલાપે થઈ, ના નાથ અનાથ સાહસ ઘણું, તો દેહલજ્જા ગઇ; દીઠા દેવ મુરારિ દૃષ્ટિ સહસા સુન્દુ કટિ કલા, પીતાંબર પરિધાન શ્યામ તનને, સોહે મહા નિર્મલા. (૩૭)
ગોપી નાથ નિરીક્ષણે જ હરખી, સંતોષ સાચે થયો, પામેં પ્રાજ્ઞ અનંત ચિત્ત ધરતાં, તિ તાપ તેને ગમે; કાંતાચૂથ વિધૂતશોકકલુયા, પાખથે તે પરવરી, સોહે જેમ સવે જ ભત્ય કરતી, આનંદલીલા ધરી. (૪૧). આવ્યાં તે યમુનાતટે, જલ વહે, કેમલ છે વાલુકા, વાસ્યાં કુંજ નિજ મંદિર ઘણાં, સાચ્ચે બહુ બાલકા; બેઠાં ત્યાં જ મુરારિ નારી સધલી પાખલ્ય કુંડે કરી, લસે અંગ અનંગ કટિ અધિકી લાવણ્યલીલા ધરી. (૪૨)
એવાં કૃષ્ણ અનેક વાક્ય વદતાં ગેપી ચ તેવી સહુ, ટાળ્યો તે વિરહાગ્નિ તાપ તનુનો, આનંદ ખેલે બહુ; માંડ્યું મંડલ રાસ લાલસપણે, એકેક ગેપી વિયે, આપે એક અનેક રૂપ ધરતે, તે તેહ તેહે ચે. (૪૭)
વાહે દુંદુભિ દેવ, સેવ કરતા પુષ્પો જ વર્ષી રહ્યાં, ગાયે કિનર સર્વ કૃણગુણને તેણે ન જાયે કહ્યા; વાજે નૂપુરકિકિણી વલયયુફ ગૌરાંગ ગોપીતણું, સડે મધ્ય મુરારિ મરકત જશે, હેમાંગમાંહે મણિ. (૪૯) પાન્યાસ, વિલાસ, હાસ્ય મુખનું, તે ધન્ય વેળા વલી,
હાલે જે કુચ વસ્ત્ર કુંડલ કરી, વર્ષ જસી વીજલી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com