________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૫ ગાએ એક અનેક ઉચ્ચ સ્વર, નાચે બહુ બાલિકા, તેનું ગીત ચરિત્ર વ્યાપી સઘળે દેતી વને તાલિકા. (૫૦)
x લીધે કાન્ત રહસ્થલે વાનીયા, શ્રીકાન્ત સોહામણે, ગાતી, કંઠ કરારવિન્દ ધરતી, તે પ્રેમ વા ઘણ; કીડા એહ અશેષ શેષ ન લહે, વાગીશ જાણે નહીં, તે દૂ કીટક કેણું માત્ર કહેવા, લીલા ન જાએ લહી. (પ) જૂએ જે સુરલોકનારી સઘળી, કામે હવી આકુલી, મૂછ માંહ વિમાન માન સવિ ગ્યાં, ચિત્રસ્થ જાણે વળી; આ લેકે અવતાર ગોકુલ વિષે, તેણે સમે કામિની, વાં છે તે વ્રજનાર્ય સાર પદવી, સેવા હુએ સ્વામિની. (૫૩) હએ છે પરભાત, રાત વિરમી, ગેપી જ આવી ઘ, નાના કામ કરે ન વિભ્રમ વશે, લીલા ને તે વીસરે; આ એહ પ્રસાદ કુણ ઇહને, તે દેવ કન્ને નહી, બ્રહ્મા, ઈશ્વર, ઇન્દ્રરાજ જુઅતાં, ગેપી જ વહાલી થઈ. (૫૭) ગોપી કૃષ્ણ વિલાસ રાસ રસમેં ગાએ જ પ્રેમે કરી, કે વા કર્ણ સુણે જ પ્રેમભરથી, તેને જ તૂષે હરિ; આપે વાંછિત બુક્તિ મુક્તિ અથવા ધર્માર્થ યાચે વલી, કામ કામજ, લેભ ક્રોધ દેહના તે દષ્ટિ જાએ લી. (૫૮) સ્વામી મેં જ અજાણતે અપઢતે કીર્તન તારું કર્યું, તે દૂ કુણ કૃપાલ બાળક ભણું, ખાંતે જ કીજે ખરું; યાએ કેશવદાસ આશ સબળી, જે રાસ કહે રમે, તમૈં અપરાધી જ જમો, મેં રાખવો તું ગમે.૧૧ (૫૯)
એ જ કાવ્યમાં અન્યત્ર ભુજંગપ્રયાત અને તોટકનો પણ પ્રાગ છે. જુઓ શ્રીકૃષ્ણની પ્રાતઃક્રિયા તથા ભોજનલીલા વર્ણવતું નીચેનું અવતરણ:
૧૬. કૃષ્ણલીલા કાવ્ય, પૃષ્ટ ૯૩–૧૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com