________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
[ ૨૩
શ્રીભગવાને વાચ–
સાધ્વી સુન્દરી ! શું ઈડાં વન વિષે, આવીય રાયૅ તમૅ ? વાહાલું તે અન્ય જે સુહાય સહુને, તે કામ કીજે અદ્ભ; કેમે નીકળી અજાણ જ વને કારણે સાચું કહે, જોતાં હીંડશે તાત માત ભર્તા, રાયે ઈંડાં મા રહે.” (9)
પ્રીનાં વિપ્રિય વાક્યબાણ વનિતા લાગાં જ કાને જશે, હઈયે ખેદ, નિરાશ આશ સઘલી, ચિંતા જ પામી શે; સૂકા હોઠ, મુખે ખડી, સુખ નહી, નિશ્વાસ મૂકે વલી, નયણું નીર, લખે જ ભૂમિ ચરણે, તુષ્ણિ રહી લવલી. (૧૧)
આવી એક અનેક નાર્ય જ મળી, ચેષ્ટા ઉદારી કરી, વાઘો વેણુ રસાલ મેહન મુખે, ગાયે સહુ સુન્દરી; આવ્યાં તે યમુનાતટે સહુ મળી, શીતલ વેલું ભરે, માંડૂ મંડળ રાસ લાલસપણે, આનંદ અંગે ધરે. (૧૬) નારી બાદ્રપ્રસાર રંભણુ કરી, ચુંબન્મ લીયે વલી, નાના નર્મ નખાગ્રપાત સ્તનને, કામે હવી આકુલી; માની માનની માધવે જ મન શં, હંકાર પામી છે, જા આજ ત્રિકાલમાં નહી વધૂ તો અમારે અછે. (૧૭) તેને સૌભગ ગર્વ સર્વ હરવા દેવે દયા તે કરી, હજીયા અંતરધ્યાન ધૂન્ય ધરતા, હૈ હૈ કયહાં ગ્યા હરિ ? આહાહા ભગવાન આજ અહ્મને મેલી ગયો ભોળવી, લાગે તાપ અપાર પ્રાણપ્રિય તે રામ સહુ રળવી. (૧૮)
જીવે સજન તાપ ટાલી તરશા, પીતાં જ તાહી સ્થા,
નાશે કલ્મષ કટિ કોટિ ભવનાં, તુ કાં ન ટાલે વ્યથા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com