________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
[૧૫ પુત્ર ગાંગલિ મહારિષિ કેરા, દૈવ બાંધવ અઇઈ બહુ તેરા; નામિ કીચક સવિ તિ કહી જઈ,
તેહનઈ ભઈ નરાહિત બીહ. (૧૯) વળી કવિએ જે રીતે કાવ્યને આરંભ કર્યો છે તથા જે પ્રકારે તેનું સમાપન કર્યું છે તે પણ તેની કલાદષ્ટિ અને ભાષાપ્રભુત્વ ઉપર ઠીક પ્રકાશ પાડે છે. આરંભ
કાસમીરમુખમંડણ માડી, તૂ સમી જગિ ન કઇ ભિરાડી; ગીતનાદિ જિમ કેઈલ કૂજઈ, તૂ પસાઈ સવિ કુતિગ પૂજઈ. ભારતી ભગવતી એક માગું, ચિત્ત પાંડવ તણે ગુણિ લાગી; આપિ મેં વચન તું રસવાણું, દૂ કરઉ જિસિં પ્રાકૃત વાણું. પંચ પંડવિ વસંતરિ વિમાસિઉં,
રિમં વરસ કેમિ ગમેસિઉં?” બુદ્ધિ નારદ મહારિસિ આપી, મધ્યદેશ રહિયો તુહિ વ્યાપી.” ખેજડી-સિફિરિ શસ્ત્ર નિયુંજયા, દેવરૂપ બલિ મંત્ર પ્રયું જ્યા; દ્વપદી રહઈ તે મતિ આલી;
ગ્યા વિરાટનૃપમંદિરિ ચાલી. તથા અંતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com