________________
ગ ૨. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૩ .. ( ઇટવજા ) મૃટિ ધરી હૂંબડ ધાઈ ત્રાડ, આઝંદતી દ્રપદી બંબ પાડઈ; ધાઓ ધરાનાયક, રાખિ ખિ, એ પાપિયાનઈ, ફલ દાખિ દાખિ. (૪૧).
( રદ્ધતા-સ્વાગતા ) દેવિ પદિય રવિ સાંભલી, હાથિ લેઈ હથીયાર આંબિલી; ભીમુ ભીરુ ઈમ કીચક ફૂટ, તેહ આગલિ ન કોઈ વિછૂટ.
( વસંતતિલકા ) વરાટ ઉત્તર પખઈ કુરાઉ ધાયઉં, અક્ષોહિણી દલતણું જ સૂર છાયી; નીસાણને સહસિ અંબર ઘોર ગાજઈ,
એ પાંચ પાંડવ તણુઉ કિરિ મેચ ભાંજઈ. (૧૨) છવૈવિધ્ય ઉપરાંત, આ કૃતિનું કાવ્યતત્વ પણ એટલું જ ધ્યાન ખેંચે છે. ઉદાહરણ તરીકે સરબ્રી-નામધારી દ્રૌપદી વિરાટનગરમાં જાય છે, એ પ્રસંગ શાલિસૂરિ નીચે પ્રમાણે વર્ણવે છેઃ
| (સ્વાગતા ) તેહ તેહ પદિ તે નૃપ મેલ્યુઈ, આવતી લછિ પાય કુણ લઈ ? એતલઈ ગઈ સરૂપિ સુલિંદી, તે સુદણ તડિ પાર્થપુરી. (૧૦) “કણુઉ તૂ ? કવણું ઘરિ તૂ નારી? સ્વર્ગ લોકિ કઈ તૂ અવતારી; નારિ કોઈ નથી તુઝ સિરણી, મૃત્યુલોકિ કઈ તું અનિમેષી ? (૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com