________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના અગિયારમા શતકમાં અપભ્રંશમાં રચાયેલી ધનપાલની “ભવિસયજ્ઞકહા'માં મન્દર, સોમરાજિ, ભુજંગપ્રયાત, અગ્રિણી અને ચામર એ પાંચ વૃત્તો વપરાયાં છે.
હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણનાં અપભ્રંશને લગતાં સૂત્રો સાથે આપેલાં ઉદાહરણાત્મક અપભ્રંશ પદ્યોમાં પણ કવચિત વૃત્તને પ્રયોગ મળે છે. દાખલા તરીકે, નીચેને અનુષ્કપ–
खेड्डयं कयमम्हेहिं निच्छयं किं पयम्पह । अणुरत्ताउ भत्ताउ अम्हे मा चय सामिम ॥ ८ । ४ । ४२२ ॥
અર્થાત અમે તો માત્ર ક્રીડા કરતા હતા; એમાં આવું નિશ્ચય શું બોલો છો? હે સ્વામી, અમે કે જે તમારામાં અનુરક્ત ભક્તો છીએ તેમને ત્યજશે નહિ.
પ્રાકૃતપિંગલ તેના હાલના સ્વરૂપમાં ચૌદમી સદીથી પ્રાચીન મનાતું નથી. એ ગ્રન્થના “વર્ણવ્રત' નામના બીજા પરિચ્છેદમાં ૧૦૫ सो शीघ्रमेव त्वरितं सह साकियेभिः निष्क्रान्तु प्रेक्षि कृषिग्रामगिरि प्रविष्टम् ।।
(પૃ. ૧૭૫) यदि स्वर्णकार्यु अहु स्वर्णप्रवर्षयिष्ये यदि वस्त्रकार्यु भहमेव प्रदास्यि वस्त्रं । अथ धान्यकायु अहमेव प्रवर्षयिष्ये सम्यक्प्रयुक्तमव सर्वजगे नरेन्द्र ॥
(પૃ. ૧૩૬) संकीणि पंकि पदुमानि विवृद्धिमन्ति आकीर्ण राज नरमध्यि लभन्ति पूजाम्।
(પૃ. ૧૩૭). यथ पूरित एष धनुर्मुनिना न च उस्थितु सनि नो च भूमि । निःसंशयु पूर्णमभिप्रायु मुनिर् लघुभेष्यति जित्व च मारचमुम् ।।
(પૃ. ૧૫૫) पापं विवर्जयि निवेशयि बुद्धधर्मे सफलं सुमंगलु सुदर्शनु तादृशानाम्॥
(પૃ. ૧૫૮) एकस्मि शयने स्थिते स्थितमभूद् गोपा तथा पार्थिवो । જોવા પિ માત્ર નિમાં પરત . (પૃ. ૧૯૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com