________________
પવિત્રતાને પથે.
ઉપરના પ્રશ્નના ઉત્તર સમજવાને માટે આપણે એક ષ્ટાન્ત લઇએ.
હાલનું વિજ્ઞાનશાસ્ત્ર આપણને જણાવે છે, તેમજ આપણે અનુભવથી પણ જાણીએ છીએ કે આપણી ચારે બાજુએ હવા આવેલી છે, પણ જે વસ્તુ ચારે બાજુએ આવેલી હાય તેનુ આપણને ભાન હાતુ નથી. વળી આ હવાને વજન પણ છે, અને તે દરેક વર્ગ ઈંચ ( square inch ) ઉપર પંદર રતલ છે. છતાં આપણને તે વજનના ભાર લાગતા નથી. પણ જો કાઇ પણ ખાજુથી હવા લઇ લેવામાં આવે અને ત્યાં જગ્યા ખાલી થાય, તેા હવાના દખાણુનું તરત જ આપણને ભાન થાય. જો એક શીશીમાંથી હવાના પંપવડે હવા ખેંચી લેવામાં આવે, અને જો તે શીશા પર હાથ મૂકવામાં આવે તેા હાથ ઉપર હવાનું દબાણ એટલુ બધુ થાય કે હાથમાંથી લેાહીની સેરા નીકળે; કારણ કે ઉપરના દખાણુને રાકનારું હવાતુ નીચેનું દખાણુ તે વખતે હાતુ નથી. તે જ રીતે આત્માની પૂર્ણ શક્તિએ આપણામાં છે પણ આપણાં હૃદયા બહારના પદાર્થો, વાસના અને વિચારાથી એટલાં બધાં ભરેલાં છે કે તે આત્માની શક્તિઆનુ દબાણુ આપણને લાગતું નથી. જે પળે હ્રદય ઉપરથી પાપ તરફ દોરી જતી વાસના અને વિકારાના ભાર આછા થઇ જશે, તે જ પળે તે સ્થળે આત્માની શક્તિએ પ્રકટ થઈ પેાતાના પ્રભાવ દર્શાવશે. આત્માની શક્તિઓ ખીલવવાની નથી, તે તા ખીલેલી જ છે; પણુ તેને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તે કરવાનાં છે.
દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com