________________
३. उदअ
४. उदअ
५. उदअ
६. उदअ
उदगणाअ
उदगभास
उदगसीमअ
उदड्ड
उदत्ताभ
उदय
उदयण
उदय पेढालपुत्त
उदयभास
उदहि
उदहिकुमार
१. उदाइ
.
તી.
.
તી.
उदक
उदक
उदक
उदक
મા. उदकज्ञात
दे.भौ. उदकभास
.
दे. भ. उदकसीमक
भौ.न उद्दग्ध
.
श्र. ती. उदय
उदात्ताभ
.
उदयन
श्र.ली. उदक पेढालपुत्र
दे.भौ. उदकभास
મા.
उदधि
उदधिकुमार
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
अ. गो उदायिन्
ઉદક
ઉદક
ઉદક
ઉદક
ઉદકજ્ઞાત
ઉદકભાસ
ઉંદકીમક
ઉદ્દગ્ધ
ઉદાત્તાભ
ઉદય
ઉદયન
ઉદક પેઢાલપુત્ર
ઉદકભાસ
ઉદધિ
ઉદધિકુમાર
ઉદાયિન્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
પાર્શ્વની પરંપરાના શ્રમણ. તેમણે ઇંદ્રભૂતી સાથે લાંબી ચર્ચા કરી પછી તે ય મહાવીરને મળ્યા
અને તેમનો દર્શાવેલો માર્ગ સ્વીકારી લીધો. તે પેઢાલપુત્ર (૨) નામે પણ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં તે તીર્થંકર થશે.
પાખંડી મત ધરાવનાર રાજગૃહીનો ગૃહસ્થ. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો.
ભરત ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા ત્રીજા તીર્થંકરનો પૂર્વભવ. આ અને ઉદઅ(૩) એક જણાય છે.
ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં થનાર સાતમાં તીર્થંકર અને શંખ(૧૦)નો ભાવિ જન્મ. આ અને ઉદઅ(૨) એક છે.
લવણસમુદ્રમાં જંબૂદ્વીપની દક્ષિણે ૪૨૦૦૦ યોજનના અંતરે આવેલું વેલંધરનાગરાય દેવોનું પર્વતીય વાસસ્થાન, “સિવ” દેવ ત્યાં વસે છે, લવણસમુદ્રમાં જંબૂદ્વીપની ઉત્તરે ૪૨૦૦૦ યોજનના અંતરે આવેલો પર્વત. તે પણ વેલંધર દેવોનું વાસસ્થાન છે. ‘મણોસિલય’ દેવ તેના ઉપર વસે છે. જુઓ ‘દગસીમ’. રત્નપ્રભા(૨)માં આવેલું મહાનિય. આ અને ઉદ્દુ એક છે.
ગૌતમ(૨) ગોત્રની શાખા.
જુઓ ‘ઉદ’(૩).
જુઓ ઉદાયન(૧).
જુઓ ‘ઉદ’(૩).
જુઓ ‘ઉદગભાસ',
ભગવતીસૂત્રના સોળમા શતકનો બારમો ઉદ્દેશક. ભવનપતિ દેવોનો એક વર્ગ, તેમના વાસસ્થાનો ૭૬ લાખ છે. જલકંત અને જલપ્પભ તેમના ઇન્દ્રો છે. શક્રના લોકપાલ વરુણના ઉપરીપણા હેઠળ બધા ઉદધિકુમાર દેવો છે.
જેનો આત્મા ગોશાલકના મૃત શરીરમાં પ્રવેશ્યો હતો તે કુંડિયાયન વંશની વ્યક્તિ, આ તેનો સાતમો પ્રવૃત-પરિહાર (પરશરીરપ્રવેશ) હતો.
+++ 78