________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. उदाइ
श्रा.
उदायिन्
ઉદાયિન
३. उदाइ
अ.
उदायिन्
ઉદાયિન
४. उदाइ
श्र.ती. उदायिन्
ઉદાયિન
उदाइण
उदायन
ઉદાયન
उदाइमारग
अ.
उदायिमारक
| ઉદાયિમારક
१. उदायण
8.
ઉદ્રીયન
ઉદાયન
પદ્માવતી(૯)નો પુત્ર. પિતાના મૃત્યુ પછી ચંપા. નગર છોડી દીધું અને પાડલિપુત્રને મગધનું પાટનગર બનાવ્યું. જ્યારે તે પૌષધવ્રતની આરાધના કરતા હતા ત્યારે કટાર ભોંકી ઉદાઈમારગે તેમનું ખૂન કર્યું. કૂણિય રાજાના બે મુખ્ય હાથીમાંનો એક. તે તેના પૂર્વભવમાં અસુરકુમાર દેવ હતો.
આ અને ઉદઅ(૫) એક હોવાનો સંભવ છે. તેણે | તીર્થંકરનામગોત્ર કર્મ બાંધ્યું હતુ. જુઓ ‘ઉદાયન’. રાજા કૂણિકના પુત્ર ‘ઉદાઈ(૨)નો હત્યારો. સિંધુસોવીરના વીતીભય નગરનો રાજા. રાજા મહસણ વગેરે તેના તાબામાં હતા. ચેડગની પુત્રી પ્રભાવતીને તે પરણ્યો હતો. અભીતિ તેનો પુત્ર હતો. તે પોતાનું રાજ પોતાના પુત્રના બદલે કેસિ નામના પોતાના ભાણેજને આપીને સંસાર છોડી તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો. એક વાર મુનિ ઉદાયન વીતીભય નગરમાં આવ્યા. કેસિએ વિચાર્યું કે તે તેની પાસેથી રાજ પડાવી લેવા આવ્યા છે. આવા ભ્રમથી અંધ બનેલા તેણે મુનિ ઉદાયનને ઝેર આપી મારી નાખ્યા. ઉદાયન અંતિમ રાજા હતો જે સંસાર ત્યાગી મુનિ બન્યો. કોસંબીનો રાજા. તે શતાનિકનો પુત્ર અને સહસ્સાનીકનો પૌત્ર હતો. મૃગાવતી(૧) તેની માતા હતી અને પદ્માવતી(૬) તેની પત્ની હતી. તે પ્રસિદ્ધ વીણાવાદક હતો અને પોતાની વીણાવાદનની કળાથી હાથીઓને વશ કરી શકતો હતો. ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતે યુક્તિથી તેને બંદી બનાવ્યો અને પોતાની પુત્રી વાસવદત્તા(૧)ને વીણાવાદનની કલા શીખવવા ફરજ પાડી. ઉદાયન કેદમાંથી છટકી ગયો, વાસવદત્તાને લઈ ભાગી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા. જુઓ ‘ઉદાઈ (૨). પુરિમતાલ નગરનો રાજા. શ્રીકંતા(૧) તેની પત્ની હતી. વાણારસીના રાજા ધર્મરુચિ(૧)એ તેની રાણીને પકડી પોતાના કબજામાં લેવા તેના ઉપર આક્રમણ કર્યુ હતુ.
२. उदायण
क.
उदायन
ઉદાયન
उदायि
AT.
હાયિન
ઉદાયિન
उदिओदअ
क.
उदितोदय
ઉદિતોદય
-----------------------------
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-79