________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आरियवेद
अ.
आर्यवेद
આર્યવેદ
आरियायण
8..
आर्यायण
આર્યાયણ
आ.
आलंभिय आलंभिया आलंभी
आलम्भिक आलम्भिका आलम्भि
આલંભિક આલંભિકા આલંભી
आलभिया
आलभिका
આલભિકા
१. आला
आला
આલા
२. आला
आला
આલા
ભરત અને બીજાઓએ રચેલો ખરો વેદ. તેમાં તીર્થકરોની સ્તુતિઓ, શ્રમણાચારના તથા શ્રાવકાચારના નિયમો અને શાંતિકર્મ) હતા. અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ - જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ભગવતીસૂત્રના શતક ૧૧નો બારમો ઉદ્દેશક. આ અને આલભિયા એક જ છે. આ અને આલભિયા એક જ છે.
જ્યાં જિતશત્રુ(૮) રાજા રાજ કરતો હતો તે નગર. તીર્થંકર મહાવીર તેમનો સાતમો વર્ષાવાસ અહીં કર્યો હતો. હરિ(૪) તેમને અહીં વંદન કરવા. આવ્યા હતા અને તેમની સુખસાતા પૂછી હતી. આ નગરની પાસે આવેલા શંખવન ઉદ્યાનમાં એક ચૈત્ય હતું. અહીં પુદ્ગલ મહાવીરનો શિષ્ય બન્યો. અને લધુશતક(૨) તેમનો ઉપાસક બન્યો. ધરણેદ્રની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે ઈલા. નામે પણ જાણીતી છે. એક વિદ્યુત કુમારિ મહત્તરિકા દેવી. ભગવતીસૂત્રના તેવીસમા શતકનો પહેલો ઉદ્દેશક. તેના દસ પેટાવિભાગો છે. આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. આ અને લોકસાર એક જ છે. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રનો સીતા નદીની ઉત્તર બાજુ આવેલો પ્રદેશ. તે નીલવંત પર્વતની દક્ષિણે, નલિનકૂડ ડુંગરની પશ્ચિમે અને દ્રહાવતી નદીની. પૂર્વે આવેલો છે. આ પ્રદેશની રાજધાની ખÆી છે. આ જ નામ ધરાવતા બે પ્રદેશો ધાતાકીખંડમાં છે. આવર્ત પ્રદેશમાં આવેલા દીર્ઘવૈતાઢ્ય પર્વતનું શિખર. મહાવિદેહમાં આવેલા નલિનકૂડ ડુંગરનું શિખર. તે પાંચસો યોજન ઊંચું છે. બલદેવધર(૧)માં જ્યાં મહાવીર રોકાયા હતા તે ગામ. ત્યાં ગોશાલકની અનુચિત વર્તણૂકના. કારણે મહાવીરને ત્રાસ (ઉપસર્ગ) સહન કરવો પડ્યો હતો. શ્રાવસ્તીથી લાઢ દેશ જતા માર્ગ ઉપર તે આવેલું હતું. તેને ‘કોસલ’ દેશનું ગામ ગણવામાં આવે છે.
आलुय
आ.
आलुक
આલુક
आवंति
आ.
आवन्ति
આવન્તિ
१. आवत्त
भौ.
आवर्त्त
આવર્ત
२. आवत्त
भौ.
आवर्त्त
આવર્ત
३. आवत्त
भी.
आवर्त्त
આવર્ત
४. आवत्त
आवर्त्त
આવર્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 61