________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अरय
दे.ज. 8.
अरजस् મન્ન
અરજસ અહંન્ન
अरहण्ण
१. अरहण्ण
अ
क.
अर्हन्नक
અહંન્નક
२. अरहण्ण
अ
અહંન્નક
આ અને ‘અર' (૧) એક જ છે. આ અને “અરહણ” (૨) એક જ છે. ચંપાનો સાગરખેડૂ. તે ધર્મશ્રદ્ધામાં દ્રઢ હતો. એક વાર લવણસમુદ્રમાં એક દેવે તેને ખૂબ ત્રાસ આપ્યો. તે દેવે તેને તેના વ્રતો છોડી દેવા ધમકી આપી કે જો તેમ નહિ કરે તો તેનું વહાણ ડૂબાડી દેશે. તે જરાપણ વિચલિત ન થયો. તે તેના વ્રતપાલનમાં અડગ રહ્યો. તેથી દેવે પ્રસન્ન થયો, તેને કુંડળોની જોડ ભેટ આપી. તે વેપારીએ તે જોડ મિથિલાની રાજકુમારી મલિને ભેટ આપી. તગરાના દત્ત અને ભદ્રાનો પુત્ર. તે પોતાના માતા પિતા સાથે સંસાર ત્યાગી ગુરુ અëમિત્ર(૩) નો શિષ્ય બન્યો. પોતાના પિતાના અવસાન પછી. તેને ભિક્ષા માટે જવુ પડતુ. સૂર્યનો તાપ તેનાથી સહન થતો ન હોવાથી તેણે શ્રમણોના વ્રતો. ત્યાગી દીધા અને એક સ્ત્રી સાથે તે રહેવા લાગ્યો. આનાથી ખૂબ જ દુઃખી થયેલી તેની માતા ગાંડી બની ગઈ. તેને માતાની દયા આવી અને તેથી તે પુનઃ શ્રમણ બન્યો અને સૂર્યતાપ વગેરેથી થતી. પીડા તેણે સહન કરી. ક્ષિતિપ્રતિષ્ઠિતના અહેમિત્ર(૧)નો મોટો ભાઈ. પોતાના નાના ભાઈમાં આસક્ત પોતાની પત્નીએ જ તેને મારી નાખ્યો. જુઓ અહમિત્ર(૧). આ અને અરહણઅ(૧) એક છે. સૌગંધિકાના અપ્પડિહય અને સુકર્ણાના પુત્ર મહચંદ્ર(૧)ની પત્ની. ક્ષિતિપ્રતિષ્ઠિતના ‘અરહણ” (૩)નો નાનો ભાઈ, તેનામાં અહંન્નકની પત્ની આસક્ત હતી. તેથી તેણે અહમિત્રને વશ કરવા પ્રયત્ન કર્યા પણ અર્ણમિત્ર તેની ઇચ્છાને તાબે ન થયો. અહમિત્રને ખુશ કરવા તે એટલી હદે ગઈ કે તેણે પોતાના પતિને મારી નાખ્યો. આ દુઃખદ ઘટનાથી ખિન્ના બની ગયેલા અહેમિત્ર એ સંસાર ત્યાગ્યો અને તે શ્રમણ બન્યો. અને અહંન્નકની પત્ની મરીને કૂતરી થઈ અને અહમિત્રને ત્રાસ આપવા લાગી. ત્યાર પછી મરીને તે મધમાખી બની, ઇત્યાદિ. બારમતીનો વેપારી. અણુધરી તેની પત્ની હતી. અને જિનદેવ(૨) તેમનો પુત્ર હતો.
३. अरहण्ण
अ
क.
अर्हन्नक
અહંન્નક
अरहण्णग
अर्हन्नक
અહંન્ન ક
अरहदत्ता
.
अर्हद्दत्ता
અહંદુત્તા
१. अरहमित्त
श्र.
अर्हन्मित्र
અર્હન્મિત્ર
२. अरहमित्त
अ.
अर्हन्मित्र
અર્હન્મિત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 45