________________
‘મામ-વૃદ-નામ વોષ:' મા-૨
अयसी
अतसी
અતસી
अयावालगवायग
क.
अजापालकवाचक
અજાપાલકવાયક
अयोज्झा अयोमुह
ऐ. મો.
अयोध्या યમુd
અયોધ્યા અયોમુખ
अर
તી.
કર
ભગવતીસૂત્રના એકવીસમાં શતકનો ત્રીજો ઉદ્દેશક. એક વૃદ્ધ શ્રમણ જે પોતે લીધેલા વ્રતોમાંથી પતન પામ્યો. પછી તે બકરીઓનો પાલક બન્યો. જુઓ અયોધ્યા(૨). એક અંતરદ્વીપ. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ૧૮ માં તીર્થંકર. તે સાતમા ચક્રવર્તી પણ હતા. તે ગજપુરના રાજા સુદર્શન અને તેમની રાણી દેવીના પુત્ર હતા. સુરશ્રી તેમની પટ્ટરાણી હતી. તેમની ઊંચાઈ ત્રીસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ૪૨૦૦૦ વર્ષની ઉમરે ચક્રવર્તી બન્યા અને ૬૩૦૦૦ વર્ષની ઉમરે તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસાર ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે નિવૃત્તિકરા પાલખી ઉપયોગમાં લીધી. અપરાજિત (૩) તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર હતા. ત્રણ વર્ષ પછી તે કેવળજ્ઞાન પામ્યા. તેમનું પવિત્ર વૃક્ષ આમ્રવૃક્ષ હતું. તેમની આજ્ઞામાં સાધુઓના તેંત્રીસ ગણ હતા, ૩૩ ગણધર હતા. તેમના ૫૦૦૦૦ શિષ્યો હતા, શિષ્યાઓ ૬૦૦૦૦ હતી. ૮૪૦૦૦ વર્ષની ઉંમરે સમેત પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. તેમનો પ્રથમ શિષ્ય કુંભ હતો અને પ્રથમ શિષ્યા રક્ષિતા હતી. ઐરાવત માં તેમના સમકાલીન તીર્થંકર અતિપાર્જ હતા. પોતાના પૂર્વભવમાં અર સુદર્શન(૬) નામે હતા. અચાસી ગ્રહમાંનો એક ગ્રહ. બ્રહ્મલોકના છ થરોમાંનું એક થર. જુઓ અરખુરી. ચંડધ્વજ રાજાની રાજધાની. સૂર્યની મુખ્ય પત્ની સૂર્યપ્રભા પોતાના પૂર્વભવમાં અહીં જન્મી હતી. તીર્થંકર પાર્થ અહીં આવ્યા હતા. જુઓ ‘અરખુરી’. મહાવિદેહના કુમુદપ્રદેશની રાજધાની. તે મંદર પર્વતની દક્ષિણ-પશ્ચિમે આવેલી છે. સ્થાનમાં અરજાના બદલે અશોકાનો ઉલ્લેખ છે. આરણ કલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાના
જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષ છે.
१.अरअ
[ અરજન્સી
અરજસ
२. अरअ अरक्खुरिता
#. ऐ.
ઝરઝર્ अरारिका
અરરિકા
अरक्खुरी
अरक्षुरी
અરક્ષરી
अरखुरी
अरक्षुरी
અરસુરી
अरजा
अरजा
અરજા
अरण्णवडिंसग
अरण्यावतंसक
અરણ્યવતંસક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 44