________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अम्मया
અમૃતા
अय
च. કે. ઢે.
अमृता મન અયપુત
અજ
१. अयंपुल
અયંપુલ
२. अयंपुल
क.गो
अयम्पुल
અયંપુલ
अयकर
अजकर
અજકર
दे.ज. | ઢે.ઝ.
अयकरअ
अजकरक
અજકરક
अयकरग
કે.ન.
अजकरक
અજફરક
अयल
ती.ग
अयल
અયલ
પાંચમા વાસુદેવ પુરિસસીહની માતા. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના અધિષ્ઠાતા દેવ. શક્રના લોકપાલ વરુણ(૧)ના કુટુંબના સભ્ય. ગોસાલકનો ઉપાસક. તે શ્રાવસ્તીનો હતો. એક વાર હલ્લા (એક જાતનું જંતુ)ના આકાર અંગે પૂછવા તે કુતૂહલવશ ગોસાલક પાસે ગયો. તેણે ગોસાલકને વિચિત્ર સ્થિતિમાં-નાચતા, ગાતા અને મદ્યપાન કરતા જોયા. તેથી તે શરમીંદો બની પાછો ફરવા માગતો હતો. ગોસાલકના શિષ્યોને આનો. ખ્યાલ આવી જતા તેમણે તેને નિર્વાણ (મોક્ષ) પામવાની પૂર્વ સંધ્યાએ આચરવામાં આવતી આઠ બાબતો (ચરમો) સમજાવી. આ સમજૂતીથી સંતુષ્ટ થયેલો તે ગોસાલક પાસે ગયો અને પોતાની શંકાનું સમાધાન પામ્યો. આ અને ‘અયકર’ એક જ છે. અચાસી ગ્રહમાંનો એક ગ્રહ. આ અને ‘અયકર એક જ છે. આ અને અચલ તથા અમલભાયા એક છે. એક ગામ. અહીં સુભદ્ર આદિ ચારે એક તાપસ સાથે યશોધર પાસે દીક્ષા લીધી હતી. આ ગામ મગધમાં આવેલુ હતુ. આભીર દેશમાં કૃષ્ણાઅને બેન્નાનદીઓના સંગમ પાસે આવેલું નગર. તે રાજા જિતશત્રુ(૩૯) ની રાજધાની હતું. રેવતી નક્ષત્ર નામના આચાર્યના શિષ્ય સીહ(૩) એ અહીં દીક્ષા લીધી હતી. જુઓ વૈશ્રમણપભ. તીર્થંકર મહાવીરના નવમા ગણધર. કો લાના. વસુ અને નંદાનો પુત્ર. તે શુભ અને અશુભ કર્મમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. મહાવીરે આ જાણ્યું અને તેમની શંકા દૂર કરી. મહાવીરની દલીલો તેમના ગળે ઊતરી ગઈ અને તેમના ૩૦૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. બોંતેર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. તે અયલ નામે પણ પ્રસિદ્ધ હતા. તે અને અકંપિત બન્ને એક જ ગણ સંભાળતા હતા. તે ગૃહસ્થ તરીકે ૪૬ વર્ષ, શ્રમણ સાધુ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે ૧૪ વર્ષ જીવ્યા.
अयलग्गाम
अचलग्राम
અચલગ્રામ
अयलपुर
अचलपुर
અચલપુર
अयलभद्दा
अ.
अचलभद्रा
અંચલભદ્રા
अयलभाया
ती.ग
अचलभ्रातृ
અલભ્રાતૃ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 43