________________
‘માગમ-ગૃહ-નામ વષ:' ભાગ-૨
अभीजि
दे.ज.
अभिजित
અભિજિત.
अभीति
अभीति
અભીતિ
अभीयि
दे.ज. 8.
अभीति 1મીતિકુમાર
અભીતિ અભીતિકુમાર
अभीयिकुमार
१. अमम
स.
अमम
અમમ
२.अमम
ती.
अमम
એમમ
अमयघोस
| अमृतघोष
અમૃતઘોષ
આ અને અભિઈ એક જ છે. સિંધુસોવીર દેશમાં આવેલા વીતિભય નગરના રાજા ઉદાયનઅને તેની રાણી પ્રભાવતીનો પુત્ર. સંસારનો ત્યાગ કરતી વખતે ઉદાયને રાજગાદી પોતાના પુત્રને ન સોંપતા પોતાની બહેનના દીકરા કેસિને સોંપી. પોતાના પિતાના પોતાને પ્રતિકૂળ કાર્ય અને નિર્ણયથી અભીતિ દુઃખી થઈને ચંપા. જતો રહ્યો અને રાજા કૂણિમાં સાથે રહ્યો. આ અને અભીતિ તથા અભિઈ એક છે. આ અને ‘અભીતિ’ એક જ છે. રાત-દિનના ત્રીસ મુહૂર્તમાંનું એક. સમવાયમાં તેનો ‘આવત્ત’ (૫) નામે નિર્દેશ છે. ભરત(૨)માં ભાવિ ઉત્સર્પિણીમાં થનારા બારમાં ભાવિ તીર્થંકર. વાસુદેવ કૃષ્ણનો આત્મા જે અત્યારે નરકમાં છે તે જ ભારતમાં શતદ્વાર નગરમાં આ અમમ તરીકે જન્મ લેશે. સમવાય અનુસાર તે બારમા નહિ પણ તેરમા ભાવિ તીર્થંકર છે. કાલિન્દ્રી નગરીનો રાજા. તેણે સંસારત્યાગ કર્યો. ચંડવેગે ત્રાસ આપી મારી નાખ્યા. તે મોક્ષે ગયા. આ અને અવરકંકા(૧) એક જ છે. જ્ઞાતવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી તીર્થંકર મલ્લિનો શિષ્ય બન્યો હતો. જ્ઞાતવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી અમરવઈની જેમ જ તીર્થકર મલ્લિનો શિષ્ય બન્યો હતો. એકવીસમા તીર્થંકર નમિની પ્રમુખ શિષ્યા. તેનો અનિલા નામે પણ ઉલ્લેખ થયો છે. અમિલા એ અમલાનું પાઠાન્તર લાગે છે. શક્ર(૩)ની આઠ પટ્ટરાણીઓમાંની એક. તે અચલા (૨) નામે પણ જાણીતી હતી. | જુઓ અજિતસેન(૫). દક્ષિણના દિમાકુમાર દેવોનો ઇંદ્ર. તેને છા પટ્ટરાણી છે. જેમના નામો ધરણની પટ્ટરાણીઓના નામોઅનુસાર જ છે. તેના ચાર લોકપાલ છે ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સીહગતિ અને સીહવિક્રમગતિ. એક ચરણ સાધુ.
अमरकंका
अमरकका
અમરકંકા
अमरवह
अमरपति
અમરપતિ
अमरसेण
श्र.
अमरसेन
અમરસેન
१. अमला
ती.श्र
अमला
અમલા
२. अमला
अमला
અમલા
अमितसेण
अमृतसेन
અમૃતસેન
अमियगइ
दे.
आमतगात
અમિતગતિ
अमियतेय 8. મિતતેનY અમિતતેજસ્ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 41.