________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
अभिइ
दे.ज.
अभिजित्
અભિજિત્
१. अभिचंद
अ.
अभिचन्द्र
અભિચંદ્ર
२. अभिचंद
आ.
अभिचन्द्र
અભિચંદ્ર
३. अभिचंद
R
अभिचन्द्र
અભિચંદ્ર
અભિચંદ્ર
४. अभिचंद ५. अभिचंद
श्र. स.ज
अभिचन्द्र अभिचन्द्र
અભિચંદ્ર
अभिजाअ
अभिजात
અભિજાત
अभिणंद
સ.
अभिनन्द
અભિનંદ
૨૮ નક્ષત્રમાંનું એક. બ્રહ્મદેવતા તેની અધિષ્ઠાત્રી દેવતા છે. આ નક્ષત્રનું ગોત્રનામ મુદ્રલાયન છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા સાત કુલકરમાંના ચોથા કુલકર. તેમની ઊંચાઈ ૬૦૦ ધનુષ હતી. તેમની પત્ની પ્રતિરુપા હતી. તે. ચંદ્રાભ નામે પણ જાણીતા છે. અંતકૃદ્દશાના બીજા વર્ગનું આઠમું અધ્યયન. [ રાજા વૃષ્ણિ(૧) અને રાણી ધારિણી(૫)નો પુત્ર. તે સંસાર ત્યાગીને તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષ સુધી શ્રમણના વ્રતોનું પાલન કરીને પછી શત્રુંજય પર્વત ઉપર તે મોક્ષે ગયો. | વીતસોગાના રાજા મહાબલ(૨)નો ઘનિષ્ઠ મિત્ર. | દિન-રાતના ત્રીસ મુહૂર્તમાંનું એક. પખવાડિયાનો અગિયારમો દિવસ અર્થાત્ શુક્લા પક્ષ અને કૃષ્ણ પક્ષની અગિયારસ. આ અને ‘અભિનંદિઅ’ એક જ છે. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચોથા. તીર્થકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની રાણી સિદ્ધાર્થીનો પુત્ર. ત્રીજા તીર્થકર સંભવના મૃત્યુ પછી દસ લાખ કરોડ સાગરોપમ વર્ષો પૂરા થતા તેમનો જન્મ થયો હતો. તેમની ઊંચાઈ ૩૫૦ ધનુષ હતી. તHસુવર્ણ જેવો તેમનો વર્ણ હતો. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસાર ત્યાગ કર્યો. હતો. તે પ્રસંગે તેમણે સુપ્રસિદ્ધી પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમને સાધુઓના ૧૧૬ ગણો. હતા અને ૧૧૬ ગણધર હતા. તે ૫૦ લાખ પૂર્વ વર્ષો જીવ્યા (સાડાબાર રાજકુમાર રૂપે, સાડી છત્રીસ રાજા રૂપે અને એક લાખ પૂર્વ શ્રમણ રૂપે અને પછી સમેત પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમના પ્રમુખ શિષ્ય વજનાભ હતા અને પ્રમુખ શિષ્યા અજિતા હતા. તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર ઇંદ્રદત્ત હતા. તેમના શિષ્યો ત્રણ લાખ હતા અને શિષ્યાઓ છ લાખ ત્રીસ હજાર હતી. તેમનો પૂર્વભવ ધર્મસીહ તરીકેનો હતો. શ્રાવણ મહિનાનું અસામાન્ય નામ. આ અને ‘અહિવડ્રિ એક જ છે. જુઓ અભિઈ.
अभिणंदण
अभिणंदण
ती.
ती
अभिनन्दन
અભિનંદન
अभिणंदिअ अभिवद्धि अभीइ
अभिनन्दित
अभिवृद्धि दे.ज. अभिजित्
અભિનંદીત અભિવૃદ્ધિ અભિજિત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 40