________________
२. अद्दअ
३. अद्दअ
अद्दइज्ज
अद्दकुमार
अद्दग
अद्दगवंस
अद्दपुर
अद्दय
अद्दरायपुत्त
अद्दा
अद्दाकुमार
अद्दागसि
.. आर्द्रक
..
ઝા.
*.
.
.
છે.
..
आर्द्रक
आर्द्रकीय
आर्द्रकुमार
आर्द्रक
आर्द्रकवंश
आर्द्रपुर
आर्द्रक
आर्द्रराजपुत्र
दे. ज. आर्द्रा
.. સામાર
आर्द्रकप्रश्न
.
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
આર્દ્રક
આર્દ્રક
આર્દ્રકીય
આર્દ્રકુમાર
આર્દ્રક
આર્દ્રકવંશ
આર્દ્રપુર
આર્દ્રક
આર્દ્રરાજપુત્ર
આર્દ્ર
આર્દ્રકુમાર
આર્દ્રકપ્રશ્ન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
આર્દ્રપુરના રાજા આર્દ્રનો પુત્ર. અભયે મોકલેલી તીર્થંકર ઋષભની પ્રતિમાને જોતા જ તેને પોતાની
પત્ની સાથે રહેતા વસંતપુરના રહેવાસી ‘સામાયિક’ તરીકેના પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. સામાયિક અને તેની પત્નીએ સંસાર ત્યાગ કર્યો. પછી બન્ને જુદા જુદા વિચરતા હતા. એક વાર સામાયિક ભિક્ષાભ્રમણ કરતા હતા ત્યારે તેણીને જોઈ. તેણી તરફ પુનઃ આસક્તિ થઈ પણ તેની પત્ની ચલિત ન થઈ. મૃત્યુ પછી સામાયિક દેવ અને તેની પત્ની દેવી તરીકે જન્મ પામ્યા. દેવ-દેવી રૂપે આયુ પૂરું થતાં સામાયિક, આર્દ્રક રૂપે જન્મ્યો, તેની પત્ની વસંતપુરના એક ગૃહસ્થ ની પુત્રી તરીકે જન્મી. આર્દ્રકે પોતાના પૂર્વભવને જાતિસ્મરણથી જાણ્યા પછી સંસારથી વૈરાગ્ય પામી સંસાર ત્યાગ્યો. કોઈ વખત વસંતપુરમાં એકાન્તમાં ધ્યાન કરતા આર્દ્રકને પેલી કન્યાએ જોયો, તેણીએ આર્દ્રકને પરણવાનો નિશ્ચય કર્યો. આર્દ્રક તેની માંગણી સ્વીકારી. થોડા વર્ષો ગૃહસ્થ જીવન ભોગવી પુનઃ સંસાર ત્યાગી તીર્થંકર મહાવીરનો શિષ્ય બન્યો, મોક્ષ પામ્યો. આર્દ્રકે રાજગૃહીમા. ગોસાલક અને બીજા પંથોના અનુયાયી સાથે ચર્ચાઓ કરી. બુદ્ધ(૧) તેમજ હસ્તિતાપસ સાથે તેણે ચર્ચાઓ કરી. તે આર્દ્રકુમાર નામે પણ પ્રસિદ્ધ થયો હતો.
અજૈન ઋષિ, જે તીર્થંકર પાર્શ્વના તીર્થમાં પ્રત્યેક બુદ્ધ તરીકે સ્વીકારાયા છે.
સૂત્રકૃત્ નું બાવીસમું અધ્યયન.
તે અને આર્દ્ર(૨)એક જ છે.
આ અને આર્દ્ર તેમજ આર્દ્રક(૨) એક જ છે. આર્દ્રનો વંશ.
જ્યાં આર્દ્રક(૨) જન્મ્યા હતા તે નગર.
જુઓ આર્દ્રક.
જુઓ આર્દ્રઅ(૨).
અઠ્ઠાવીસ નક્ષત્રમાંનું એક નક્ષત્ર. તેનું ગોત્રનામ લોહિત્યાયન છે. તેનો અધિષ્ઠાતા દેવ રુદ્ર છે. આ આર્દ્રક(૨)નું બીજું નામ છે. પ્રશ્નવ્યાકરણદશાનું આઠમું અધ્યયન. તે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયું છે.
પૃષ્ઠ- 35