________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अद्दालय
. s.
अद्दालक
અદ્દાલક
अद्धमागह
અર્ધમાગધ
अर्धमागध अर्धमागधी
अद्धमागहा
अ.
અર્ધમાગધી
अद्धमागही
अ.
अर्धमागधी
અર્ધમાગધી
પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારાયેલા અજૈન ઋષિ. તીર્થંકર પાર્શ્વના તીર્થમાં તે હતા. આ અને ‘અર્ધમાગણી’ એક જ છે. આ અને ‘અર્ધમાગણી’ એક જ છે. અંશતઃ માગધ ભાષાઅને અંશતઃ પ્રાકૃત ભાષાના લક્ષણો ધરાવતી ભાષા. તે દેવોની ભાષા છે. ભo મહાવીર અને બીજા તીર્થંકરોએ તેમાં ઉપદેશ આપ્યો. આગમ સૂત્રો આ ભાષામાં રચાયા છે. ઉજ્જૈનીના રાજા દેવલાસુત અને તેની રાણી અનુરક્તલોચનાની પુત્રી જેનો જન્મ માતાપિતાએ સંસારનો ત્યાગ કર્યો ત્યાર પછી થયેલો. પુત્રીને જન્મ આપીને માતા તરત જ મૃત્યુ પામી એટલે બીજી સાધ્વીઓએ તેને ઉછેરી. એકવાર સાધુ દેવલાસુત અર્ધસંકાશાને તેની ભરયુવાનીમાં જુએ છે અને તેના રૂપથી આકર્ષાય છે. પરંતુ તેને તેની ભૂલ સમજાય છે અને છેવટે મોક્ષ પામે છે. અર્ધ( સંકાશા પણ સંસારનો ત્યાગ કરે છે મોક્ષ પામે છે. { આ અને ‘અપ્રતિષ્ઠાન’ એક જ છે.
अद्धसंकासा
श्र.
अर्धसङ्काशा
અર્ધસંકાશા
भौ.न
अप्रतिष्ठान
અપ્રતિષ્ઠાન
अपइट्ठाण अपच्चक्खाणकिरिआ
અપ્રત્યાખ્યાન
आ.
अप्रत्याख्यानक्रिया
સૂત્રકૃત્ સૂત્રનું વીસમું અધ્યયન.
ક્રિયા
अपराइअ
भौ.
अपराजित
અપરાજિત
१. अपराइय
भौ.
अपराजित
અપરાજિત
જુઓ ‘અપરાજિત”. જંબૂદ્વીપના કે લવણસમુદ્રના, ચાર પ્રવેશદ્વારોનું એક. તે મંદર પર્વતની ઉત્તરે ૪૫૦૦૦ યોજન દૂર, લવણસમુદ્રના ઉત્તરાર્ધમાં દક્ષિણ કિનારે આવેલું છે. તે ચાર યોજન પહોળું, ચાર યોજન જાડું અને આઠ યોજન ઊંચું છે. જંબૂદ્વીપના બે સૌથી નજીકના પ્રવેશ દ્વારો વચ્ચેનું અંતર ૭૯,૦૦૦ યોજન છે. તેના અધિષ્ઠાતા અપરાજિત(૫) છે. રુચક(૧) પર્વતના ઉત્તર ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી હી(૧) છે. અઢારમાં તીર્થકર અરને સૌપ્રથમ ભિક્ષા આપનાર. અપરાજિત(૧) પ્રવેશદ્વારના અધિષ્ઠાતા દેવ જેમની રાજધાની અપરાજિતા(૧) છે. પાંચ અનુત્તર વિમાનોમાંનું એક. તેમના પૂર્વભવ. માં પાંડવો અહીં જન્મ્યા હતા. ત્યાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એકત્રીસ અને તેંત્રીસ સાગરોપમ વર્ષ છે.
२. अपराइय
अपराजित
અપરાજિત
३. अपराइय
તી.
अपराजित
અપરાજિત
४. अपराइय
अपराजित
અપરાજિત
५. अपराइय
अपराजित
અપરાજિત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 36