________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
२.अणंग
आ.
अनङ्ग
અનંગ
३. अणंगसेण
क.
अनङ्गसेन
અનંગસેન
अणंगसेणा
अ.
अनङ्गसेना
અનંગસેના
આ અને અનંગપ્રવિષ્ટ એક જ છે. ચંપાનો સોની કે જે કુમારનંદી તરીકે ઓળખાતો હતો. તે રૂપાળી કન્યાઓનો શોખીન હતો. ગમે તેટલો મોટો ધનરાશિ આપવો પડે તો તે આપીને પણ તેમને પરણતો. આમ તેણે પાંચસો કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. એક વાર પંચશૈલ દ્વીપના યક્ષ વિધુત્કાલિની બે સ્ત્રીઓ હાસા(૨) અને પ્રહાસાને જોઈ. તેમના ઉપર મોહિત થયેલો તે પંચશૈલ દ્વીપે ગયો જ્યાં તે મૃત્યુ પામ્યો અને પુનર્જન્મમાં તે હાસા અને પહાસાનો પતિ બન્યો. વાસુદેવ(૨) કૃષ્ણ(૧)ના સમયમાં બારાવતીની પ્રમુખ ગણિકા. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચૌદમાં. તીર્થંકર. તે અનંતઈ નામે પણ જાણીતા હતા. અયોધ્યા(૨)ના રાજા સીહસેણ(૫) તેમના પિતા હતા અને સુજસા(૧) તેમની માતા હતી. તેમની ઊંચાઈ ૫૦ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ૧૦૦૦ પુરુષો સાથે તેમણે સંસારનો. ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે પંચવર્ણા પાલખી. નો ઉપયોગ કર્યો. વર્ધમાન(૨) નગરના વિજયે તેમને સૌ પ્રથમ ભિક્ષા આપી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૫૪ ગણો હતા અને પ૪ ગણધર હતા. આ ગણધરોની નીચે કુલ ૬૬૦૦૦ શ્રમણો હતા. અને કુલ એક લાખ આઠસો શ્રમણીઓ હતી. યશ (૧) તેમના પ્રથમ ગણધર હતા અને પદ્મા(૨) તેમની પ્રમુખ શિષ્યા હતા. અશ્વત્થ તેમનું પવિત્ર વૃક્ષ હતું. તેમનું કુલ આયુષ્ય ૩૦લાખ વર્ષનું હતુ. તેમાંથી સાત લાખ પચાસ હજાર વર્ષ તે કુમાર તરીકે જીવ્યા અને પંદર લાખ વર્ષ તે રાજા તરીકે જીવ્યા. અનંત તેમના પૂર્વભવમાં માહેંદ્રર હતા. | અનંતનું બીજું નામ. { જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીથયેલા ચૌદમાં તીર્થંકર. ટીકાકાર અભય દેવ પ્રમાણે તેમનું બીજું નામ સિંહસેન છે. ભગવતીસૂત્રના તેરમાં શતકનો ત્રીજો ઉદ્દેશક.
ભરત(૧) ક્ષેત્રના ભાવિ ચોવીસમાં તીર્થંકર. | જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રના ભાવિ વીસમાં તીર્થકર.
अणंत
ती.
अनन्त
અનન્ત
अणंतइ
તી.
નન્તનત
અનન્તજિત
अणंतय
ती.
अनन्तक
અનન્તક
अणंतर १. अणंतविजय
T. તી.
अनन्तर अनन्तविजय
એનર અનન્તવિજય
२. अणंतविजय
તી.
2,
अनन्तविजय
અનન્તવિજય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-28